________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૩ ]
સંબધી કાર્ય પતાવી, સૂર્યાસ્ત સમયે સામાયિક ( કરેમિ ભંતે ) આદિ સૂત્ર ઉચ્ચરી, દિવસ અેસઅન્ની અતિચારા ચિતવવા અર્થે કાઉસગ્ગ કરે. જો ગુરુમહારાજ તૈયાર હાય તા સ સાધુઓ ગુરુ સાથે જ પ્રતિક્રમણ આરંભે, પરન્તુ જો ગુરુ ધર્મોપદેશ દૈવાદિક કાર્ય માં રક્ત હાય તેા તેઓની રજા લઈને નાના માટાના ક્રમે આવશ્યક કરવાના સ્થાને આવી હાજર થાય. ત્યાં પ્રથમ ગુરુસ્થાપના કરીને • કરેમિ ભંતે સામાઈય' એ સૂત્ર ઉચ્ચરે, પછી ગુરુમહારાજ આવે ત્યાં સુધી કાઉસગ્ગમાં રહ્યા છતાં સૂત્રાનું સ્મરણ કર્યા કરે. પછી ગુરુમહારાજ આવીને સામાયિક સૂત્ર કહી, કાઉસગ્ગ કરી, દેવસી અતિચાર ચિંતવે. સાધુએ પણુ કાઉસગ્ગમાં રહ્યા છતાં દેવસી અતિચાર ચિંતવે. ફલિતાર્થ એ છે કે–વિધિરસિક ભાઇ બહેનાએ ખરાખર સૂર્યાસ્ત સમયે જરૂર દેવસી પ્રતિક્રમણ ઠાઈને કરેમિ ભંતે સામાઈય’ સૂત્રને ઉચ્ચાર કરવા જોઈએ. સૂર્યાસ્ત સમયે વંદિત્તુ કહેવુ જોઇએ એવી માન્યતા ઉક્ત પ્રમાણુ વિરુદ્ધ હેાવાથી દૂર કરી, પૂર્વોક્ત વચનમાં શ્રદ્ધા રાખી ચણીમાં જણાવ્યા મુજબ સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણની શરૂઆતનું પ્રથમ આવશ્યકરૂપ સામાયિક સૂત્ર ઉચ્ચારવુ. તે પહેલાં મંગળ નિમિત્તે દેવવંદન, ગુરુવંદન કરી લેવાં ઉચિત છે.
6
દેવસી પ્રતિક્રમણ પ્રમાણે રાત્રિ સ ંબંધી કે પાખી, ચઉમાસી ને સવચ્છરી પ્રતિક્રમણ પણ ગુરુ સન્મુખ કરવાને જ સહુ સાધુઓએ તેમજ શ્રાવકાએ ખપ કરવા. પાખી, ચઉમાસી ને સવચ્છરી પ્રતિક્રમણ પ્રસંગે પ્રથમ દેવસી પ્રતિક્રમણ થતુ હાવાથી તે કરવાનાં સમય પણ દેવસી પેઠે સમજવા. લેાકેા કેટલાક કારણને લઈને તે પ્રતિક્રમણ ખૂબ વહેલુ' કરવા માંડે