________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજ્યજી દેવસી પ્રતિક્રમણને કાળનિર્ણય. ચાલુ રૂઢીગત રીતરિવાજ મુજબ આજકાલ ધર્મરુચિવાળા ભાઈ–બહેને દિવસ સંબંધી પાપની આલોચના કરવારૂપ દેવસી પ્રતિક્રમણ જે કે ઇચ્છાનુસાર જ્યારે ત્યારે ચક્કસ વખતના મેળ વગર કરતાં દેખાય છે, તેમ છતાં તેમાંનાં ઘણાખરાની શ્રદ્ધામાન્યતા દેવસી પ્રતિક્રમણ કરવાના શાસ્ત્રીય વિધિ તરીકે કાળમાપરૂપે એવી બંધાયેલી છે કે-“સૂર્ય આથમતી વખતે
વંદિત્તા ” સૂત્ર બોલાવું જોઈએ. ” આવી માન્યતા કઈ કઈ ગ્રંથના આધારે બંધાણી હશે, તદ્દન નિર્મૂળ બંધાયેલી નહીં હાય; પરન્તુ દેવસી પ્રતિક્રમણને ખરો અસલ કાળનિયમ બહુ પુરાતન શાસ્ત્રના આધારે હોય તે જ માન્ય કરો એટલું જ નહીં પણ બનતી કાળજીથી ચાલુ રૂઠીમાં સુધારો કરી તેને અમલ પણ કરવા પૂરતું લક્ષ્ય રાખવું. આ સંબંધમાં કેટલાએક ગ્રંથના આધારે ચોક્કસ નિર્ણય થયા બાદ તે જાહેર કરવા ઈચ્છા હતી, છતાં ઘણે વિલંબ થવા પામ્યું છે. હાલ ઉપદેશચિંતામણિ ગ્રંથ મધ્યે આ સંબંધી અધિકારને સ્પષ્ટ કરવા માટે આવશ્યક ચણિમાને જ ઉલ્લેખ ટાંકી બતાવી, તે તરફ વિધિના ખપી ભાઈબહેનનું લક્ષ ખેંચવું ઉચિત જાણે આ પ્રયત્ન સેવ્યું છે. તે ઉલેખ નીચે પ્રમાણે છે. ___ अयं चावश्यकविधिरामूलं चूर्युक्त एव लिख्यते-इह किर साहुणो कयसयलवेयालियं करणिजं सूरत्थमणवेलाण सामाइयाई सुत्तं कड्डित्ता दिवसाइयारचितणत्थं काउस्सग्गं करन्ति તશય ફૂલ્યાદ્દિા
ભાવાર્થ-આ આવશ્યક વિધિ મૂળથી માંડી ચર્ણિમાં જ કહેલે જ લખવામાં આવે છે. નિશ્ચયથી સાધુઓ સાંજ