________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી
દેવાય છે ? કી ફી આવી ઉમદા તક હાથ આવતી નથી, તેથી આળસ–પ્રમાદ તજી, પુરુષાતન ફારવી ધર્મ કરણી કરવી ઘટે. ૧.
ધર્મ સાધન કર્યોવગર જે દિવસ ગુમાવ્યા તે પાછા આવતા નથી, તેથી આવા અમૂલ્ય સમય પ્રમાદવશ ફોગટ ગુમાવી દેવા જોઇએ નહીં. તેમ છતાં જે મુગ્ધ જના ધર્મસાધન કર્યા વગર આયુષ્યને વૃથા ગુમાવે છે તેમને પાછળથી ભારે પસ્તાવા કરવા પડે છે, પરંતુ પસ્તાવાથી ક ંઈ વળતું નથી. સંસારચક્રમાં જન્મ-મરણના ફેરા ફરવા પડે છે, માટે ચેતન ! ચેત, ચૈત, જાગૃત થા અને આળસ ઊડાી, યથાશક્તિ સ્ત્રવીર્ય ફારવી ધર્મસાધન કરી લે. ધર્મ-સંખલ (ભાથું ) સાથે બાંધી લઇશ તા આગળ અધિક સુખી થઈ શકીશ. તે વગર પરભવમાં તને કેાઇ ત્રાણ-શરણુ કે આધાર નથી, માટે જાગૃત થા, જાગૃત થા. ખાટી માયા-મમતામાં લપટાઇ જઇ જો કથુ હિત–સાધન કરી લઈશ નહીં તેા અતે પારાવાર શાચપસ્તાવા કરવા પડશે અને ભવિષ્ય બગડી જશે; માટે જો સવેળા ચેતી, ઉત્તમ ધર્મસાધન કરી લઇશ તા જરૂર પેાતાનુ ભવિષ્ય સુધારી અધિક સુખશાળી થઈ શકીશ. ૨.
પરહિત કરવા જે, ચિત્ત ઉચ્છાહ ધારે, પરકૃત હિત હૈયે, જે ન કાંઈ વિસારે; પ્રતિહિત પરથી જે, તે ન વછે કાઈ, પુરુષ યણ સાઇ, વદીએ સાસદાઈ. ૧ નિજ દુઃખ ન ગણે જે, પારકું દુઃખ વારે, તેહતણી બલિહારી, જાઇએ કાડી વારે; જિમ વિષધરકેરી, ડક પીડા સહીને; વિષધર જિન વીરે, અઝબ્યા તે વહીને. ૨