________________
[ ૧૭ ]
શ્રી કર્ખરવિજયજી પમાચ? તે વગર તેની કદર પણ કયાંથી કરાય? તે શુદ્ધ સર્વ
ક્ત ધર્મ પાળવા ખરી અભિલાષા જ હેય તે મોટા ધમીમાં ખપવાને વ્યર્થ શ્રમ કરવા કરતાં નિર્દભ પણે નિજ દેષ ટાળી પાત્રતા મેળવવી અને પવિત્ર ધર્મ પાળવા સફળ પ્રયત્ન કરે.
' '[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૭૮ ]
ચારિત્ર-સંયમ-સવર્તન ૧. વધારે બુદ્ધિ વગરને પણ સાદી સમજથી સંયમચારિત્ર પાળી દીપાવી શકે છે. અધિક બુદ્ધિશાળી ધારે તે તેથી પણ અધિક પાળી શકે ખરે, પરંતુ ચારિત્ર અજમાવવામાં તેનો ઉપયોગ ખરેખર કેઈ વિરલ–સદભાગી છે.
૨. સંયમ–ચારિત્રશાળી સદ્દગુણપ્રાપ્તિથી અધિક ન બને છે, ત્યારે સંયમહીન–ચારિત્રશૂન્ય માણસ બુદ્ધિના ગર્વથી અક્કડ બની, કપટ કેળવી કેવળ અધોગતિ પામે છે.
. ચોક્કસ નિયમ વગરનો માણસ સુકાન વગરના વહાણું જે જાણુ. તે ગમે ત્યાં અથડાઈ પછડાઈ પાયમાલ થવાને, તેથી જ જીવનનકા સફળ કરવા સહુએ નિયમબદ્ધ થવું.
૪. સત્યનિષ્ઠા એ જ સર્વનું મન વશ કરી-આકષી શકે છે. - પ. જેમ કષ, છેદ, તાપ અને તાડનવડે (કસોટીએ ઘસવાથી, કાપ દેવાથી, તાપમાં તપાવવાથી અને હથડાવતી કુટવાથી) સોનાની પરીક્ષા કરાય છે તેમ ત્યાગ, શીલ, ગુણ અને કર્મવડે પુરુષની પરીક્ષા કરી શકાય છે.
૬. મન, વચન અને કાયા (વિચાર, વાણું ને આચાર) વિષે પુણ્ય–અમૃતથી ભરેલા અને અનેકવિધ ઉપકારની કોટિ