________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭૫ ] અનિષ્ટ ભાવી પરિણામ વિચારી તેનાથી એસર્યા વગર શુદ્ધ તત્ત્વ સાથે પ્રીતિ જોડી શકાશે નહીં. ખરી વિચારણાના જ પરિણામે જડ ઉપર લાગેલી અનાદિ કાળનો અનિષ્ટ ને અસાર અમ્રુદ્ધ પ્રીતિને જે ઉખેડી શકે તે જ સદ્ભાગી જીવ શુદ્ધ તત્ત્વ સાથે સાચી પ્રીતિ જોડી શકે અને એથી જ જીવ ઉત્તરાત્તર ઉન્નતિ સાધી અક્ષય-અવિનાશી એવુ માક્ષસુખ પામી શકે છે. આપણે હૃદયભૂમિનુ શેાધન કર્યા વગર-તેમાંથી ખેદ, અસત્ય અને ચંચળતાદિક અનેક અવગુણુારૂપી જાળાં– ઝાંખરાં ઉખેડી દૂર કાઢી નાખ્યા વગર ગમે તેવી રૂડી ધર્મકરણી રૂપી ખીજ તેમાં વાવવામાં આવે તેા તે ફળિભૂત શી રીતે થઈ શકે ? આપણી હૃદયભૂમિને સુધાર્યા વગર-તેમાં જડ ઘાલી રહેલા અનેક ઢાષા દૂર કર્યા વગર આપણી અશાંતિ શી રીતે મટે ? અને પોતે અશાંતિમાં ડૂબેલે બીજાને શાંતિ ક્યાંથી આપી શકે ? સ્વપરને શાંતિ ઈચ્છનારે ઉદ્વેગ તજી, મન-વચન-કાયાના ઢાષા દૂર કરવાની પ્રથમ જરૂર છે.
[ જૈ. . પ્ર. પુ. ૩૮, પૃ. ૩૦૬ ]
'
ઇન્દ્રિયપરવશતાથી પારાવાર દુઃખ.
પતંગિયા, ભમરા, માછલા, હરણીયા અને હાથીઓ કેવળ એક-એક ઇંદ્રિયને પરાધીન પડી રહેવાના દોષથી દુર્દશા પામી પાયમાલ થાય છે, તે પછી પાંચ ઇંદ્રિયાને પરવશ થઈ રહેનારા પામર જીવાના કેવા હાલ થવાના છે તે વિચારવું જોઇએ. માહાંધ જીવા ખરેખર ઇંદ્રિય-પરવશતાથી પાયમાલ થઈ જાય છે, છતાં ‘ મધુબિંદુ' ની જેમ ક્ષણિક અને કલ્પિત તુચ્છ
'