________________
[ ૧૬૬ ]
શ્રી કપૂરવિજયજી
એશક થવી જ જોઈએ કે અનેક અસ્પૃસ્ય અનિષ્ટ વસ્તુઓનું જેમાં સકાચ રહિત મિશ્રણું થયા કરતું હાય તેવું વિદેશી કેશર અને શુદ્ધ સ્વદેશી કારમીરી કેશરના નામે જેમાં પારાવાર દશે। ચાલી રહ્યો છે તેવું અશુદ્ધ ને બનાવટી નમાણુ કેશર આપણાથી પ્રભુપૂજા પ્રસંગે વાપરી જ કેમ શકાય ? જેમને પેાતાને કેશરમાં થતી ભ્રષ્ટતાની ખાત્રી થઇ હાય તેમની સ્પષ્ટ ફરજ છે કે બીજા અનેક લેભાગુઓ આપણા માટે શું મેલશે તેની અંશ માત્ર દરકાર રાખ્યા વગર પેાતાના અંત:કરણને જ સાક્ષી રાખીને, જેવી ને તેવી સત્ય હકીકત પેાતાને સ્પષ્ટ સમજાઈ હાય તેની ખાત્રી કરી, સમાજની સમક્ષ રજૂ કરી, તેઓને સમજાવી સાચા માર્ગે દ્વારવા પ્રયત્ન કરવા.
૧૦. દારુ, તેજાખ અને માંસ જેવી ડુંગનિક અસ્પૃશ્ય વસ્તુઓને આપણે જાતે ન આદરીએ તેવી નિંદનિક વસ્તુઓના મિશ્રણવાળું વિદેશી કેશર તેમજ શુદ્ધ સ્વદેશી કેશરના નામે જેમાં ભારે દગલબાજી ચાલી રહેલી વરતેજ લેોરેટરીમાં નિ:સ્વાર્થ ભાવે તપાસ કરી જાહેર કરનાર પારેખ મૂળચંદ ઉત્તમચંદ ‘ પ્રકાશ ’ માં સ્પષ્ટપણે જણાવે છે તેવુ નામનુ જ સ્વદેશી ( કાશ્મીરી ) કેશર પણ પ્રભુના અંગે કેવળ ગારિયા પ્રવાહે ચઢાવ્યા કરવું વ્યાજખી લેખાય નહીં જ. તેમ છતાં જ્યાં ત્યાં નકામે શારમકાર કરી, મુગ્ધ લેાકેાને આડું-અવળુ સમજાવી પકડેલુ ગદ્ધાપૂછ ઝાલી રાખવા પરાણે ફરજ પાડવામાં આવે છે. તેવા ખાટા આગ્રહ-કદાગ્રહ કરનારા પેાતાના જ ખાનપાનમાં એવી ભ્રષ્ટ વસ્તુઓની સેળભેળ થાય તા ચલાવી લેવાનું પસ કરશે ખરા કે ? નહીં જ.
૧૧. અનેક મૂળ આગમે કે સૂત્રામાં કેવળ ઊંચા પ્રકા