________________
[ ૧૬૮ ].
શ્રી રવિજયજી સેળ વિદ્યાદેવીઓનાં વર્ણ, વાહન અને શસ્ત્રાદિ - ૧. રેહિણી–ધવળ વર્ણ, સુરભિ (ગાય) વાહન, ચાર ભુજા, બે દક્ષિણ હાથમાં અક્ષસૂત્ર (માળા) ને બાણ, બે ડાબી ભુજામાં શંખ ને ધનુષ્ય. - ૨. પ્રગતિ વેત વર્ણ, મયૂર વાહન, ચાર ભુજા, બે દક્ષિણ હાથમાં વરદ ને શક્તિ. બે ડાબી ભુજામાં માતલિંગ (બીજો) ને શક્તિ.. ' ૩. વજશૃંખલા–શંખ જેવો ઉજજવળ વર્ણ, પદ્ય વાહન, ચાર ભુજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને શૃંખલા (સાંકળ), બે ડાબી ભુજામાં પવ ને શૃંખલા.
૪. વજાંકુરીત કનક વર્ણ, ગજ વાહન, ચાર ભુજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને વજ, બે વામ ભુજામાં માતુલિંગને અંકુશ.
૫. અપ્રતિચા –તડિત્ (વીજળી) જે વર્ણ, ગરુડ વાહન, ચાર ભુજા ને ચારેમાં ચક્ર. . ૬. પુરુષદરાકનક જેવાં ઉજજવળ વર્ણ, મહિષી( ભેંસ)નું વાહન, ચાર ભુજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને અસિ, બે ડાબી ભુજામાં માતલિંગ ને ખેટક (ધનુષ્ય). : ૭. કાળી–કૃષ્ણ વર્ણ, પદ્ધ વાહન, ચાર ભુજા, બે જમણી ભુજામાં અક્ષસૂત્રને ગદા, બે ડાબી ભુજામાં વજને આલય.
૮. મહાકાળી–તમાલ જે (શ્યામ) વર્ણ, પુરુષ વાહન, ચાર ભુજા, અક્ષસૂત્ર ને વાયુક્ત બે દક્ષિણ ભુજા, બે ડાબી ભુજામાં અભય (ફળ વિશેષ) ને ઘંટા.
૯. ગરી-કનક સમાન-ઐસવર્ણ, ગંધાનું વાહન, ચાર