________________
[ ૧૪૪ ]
શ્રી પૂ રવિજયજી
ગુણ્ણાને પ્રશંસી પ્રશંસી ચાતરમ્ પ્રસારતાં રહે છે. સજ્જનામાં એ ગુણુ સ્વાભાવિક હાય છે. જેએ એવા ગુણાને પ્રશંસવાને બદલે વખારે છે–નિદે છે, અવગણે છે તે દુનની કેડિટમાં લેખાય છે અને અંતે તેઓ અધેાગતિને પામે છે. જો કે તે ખગલાની પેઠે બહારથી સફાઇ દેખાડે છે, પરન્તુ અંતરથી બહુ જ મેલા હાય છે. ફક્ત સજ્જના જ હુંસની માફ્ક બંને રીતે ઉજળા હાય છે. દૃઢ ગુણાનુરાગથી આપણા હૃદયમાં ઉત્તમ ગુણેા દાખલ થઇ શકે છે, એટલે એવા સદ્ગુણૢા પ્રગટાવવા આપણે પાત્ર બનીએ તેવા સદુધમ-પુરુષાર્થ સેવવા, તેનું સાક્ષાત્ ફળ પામવા આપણે ભાગ્યશાળી થઇએ.
સત્કરણીમાં અપ્રમાદ-જો ઢઢ સંકલ્પ-ખળથી, સદ્ભાવનાયુક્ત ખંતથી આપણે સત્કરણીમાં મચીએ તેા તે સત્કરણીથી પામવા ચેાગ્ય ઉત્તમ ફળ શીઘ્ર મળી શકે છે. તે જ કરણી જો મદ પરિણામથી મંદ આદરવડે કરવામાં આવે તે તેનુ ફળ મેળવવામાં ઘણેા જ વિલંબ થાય છે, તેટલી લાંખી ધીરજ ટકી શકતી નથી, અને નિરાશ બની વચમાં જ કરણી રઝળતી મૂકાય છે, તેા તેના ફળથી એનશીબ રહેવાય છે, તેથી શિવસુખ યા મેાક્ષસુખ મેળવવાની ઢઢ ઇચ્છાવાળા બંધુઓ અને મહેનાએ પ્રમાદ રહિત સત્કરણી કરવી જોઇએ.
[ જૈ. ૧. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૬૫ ]
સાધુજીવનની રૂપરેખા.
ક્ષમા (સમતા–સહનશીલતા), મૃદુતા ( નમ્રતા–સભ્યતા ), ઋત્રુતા (સરલતા-નિર્દેભતા ), શૌચ ( શુદ્ધ-પવિત્રતા), સંયમ