________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૫ ]
વિવેક કળા જાગે તા જીવન સફળ થાય
ઉત્તમ જીવાએ અને એટલે સત્સંગ અને સત્શાસ્ત્રના પરિચય સેવવા-વધારવા યાગ્ય છે. વર્તમાન કાળમાં મુગ્ધ જનાને જ્ઞાન તથા શાંતિ સાથે સબંધ રહ્યો નથી. મતાચારે મારી નાખ્યા છે.
આશય આનદુધનતણા, અતિ ગંભીર ઉદાર; બાળક માંહે પ્રસારીતે, કહે ઉધિ વિસ્તાર.
ભગવતી-આરાધના જેવા પુસ્તકા તથાવિધ ચેાગ્યતાવાળા મહાત્માઓને તથા મહાવ્રતધારી મુનિરાજોને ચેાગ્ય છે. એવા ગ્રંથા અનેરી ચેાગ્યતાવાળા જેવાતેવાને આપવાથી લાભને બદલે ઊલટા અલાભ થાય છે. ખરા મુમુક્ષાને જ એ લાભકારી છે.
માક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે. શી રીતે ? તે યથાર્થ સમજવું ઘટે છે.
અગમ્ય—માત્ર રાગ-દ્વેષાદિક વિભાવદાને લીધે મતભેઢા પડવાથી કાઇ સ્થળે મેાક્ષમાર્ગ યથાર્થ સમજાય એવુ રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં તે અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાનવર્ડ નાડ ઝાલીને વૈદું કરવાના ફળની ખરાખર મતભેદ પાડવાનું વિષમ ફળ થયું છે. અને તેથી મેાક્ષમાર્ગ સમજાય તેવા રહ્યા નથી.
સરળ--મતભેદની કડાકૂટ જવા દઈ જો આત્મા અને પુગળ વચ્ચે વહેંચણુ કરી, શાન્તતા અનુભવવામાં આવે તા માક્ષમાર્ગ સરળ છે; દૂર નથી.
અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેના નિય