________________
[ ૧૪ર ]
શ્રી કરવિજયજી ઉમૂલન કરી અંતે અવિચળ મોક્ષપદ પામે છે. ઉત્તમ પ્રકારની ક્ષમા (સમતા), ઉત્તમ પ્રકારની મૃદુતા (નમ્રતા), ઉત્તમ પ્રકારની જુતા (સરલતા), ઉત્તમ પ્રકારની નિર્લોભતા, ઉત્તમ પ્રકારની તપસ્યા, ઉત્તમ પ્રકારને સંયમ (ઇંદ્રિય અને કષાયાદિકના જયવડે આત્મનિગ્રહ), ઉત્તમ પ્રકારનું સત્ય, ઉત્તમ પ્રકારનું શૌચ (પ્રમાણિકપણું–પવિત્રપણું), ઉત્તમ પ્રકારનું નિમમત્વ અને ઉત્તમ પ્રકારનું બ્રહ્મચર્ય એ દશવિધ યતિધર્મ મેક્ષ માટે કહેલ છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, ૫. ર૯૯]
શિવસુખને સરલ ઉપાય કચ્છ જ વિષયવિા, સાવવા ગુજુ અજુદા किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ॥ [ यत्र च विषयविरागः, कषायत्यागो गुणेष्वनुरागः । શિયારવામર ર ઘર્મ વિપુલોપાણા ] '
“જેમાં વિષયવિરાગ (ત્યાગ) વર્તે છે, કષાયને ત્યાગ કરવામાં આવે છે, ગુણ-ગુણી ઉપર અનુરાગ-પ્રેમ પ્રવર્તે છે અને સલ્કિયા-કરણ કરવામાં પુરુષાર્થ ફેરવવામાં આવે છે તે ધર્મ શિવમુખ-મેક્ષ પ્રાપ્ત કરવાને અચૂક ઉપાય છે, તે ધર્મ અચૂક મોક્ષસુખ આપી શકે છે.
વિવેચન–વિવિધ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ ઇદ્રિના વિષય ઉપર જીવને અજ્ઞાન અને મોહવશ અગાધ-અનંતા પ્રીતિ-મમતા લાગેલી હોય છે તે સમ્યગજ્ઞાન અને વિવેકના પ્રભાવથી ઓછી થઈ શકે છે. વિષયસુખમાં