________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] (૨) દુનિયામાં અજ્ઞાન એ જ અહિતક્ત છે.
(૩) મુનિએ હિંસાને બાળકોને આચાર જાણ, છકાયની હિંસાથી સદાય દૂર રહેવું.
(૪) નિરાગી મુનિઓ રતિ-અરતિ પરિષહને સહન કરતા થકા, સંયમની મુશ્કેલીઓને નથી સંભારતા. એવી રીતે પરાકમી મુનિઓ જાગતા રહી વૈરવિરોધને દૂર કરતા થકા દુઃખોથી મુક્ત થાય છે.
(૫) હંમેશાં મહામહથી મુંઝાઈ ગયેલાં પુરુષ કર્મને જાણી શકતાં નથી.
(૬) દુઃખિત પ્રાણીઓને જોઈ, મુનિએ સાવધાનતાથી સંયમમાં પ્રવર્તવું ઘટે છે.
(૭) સઘળાં દુઃખો આરંભથી થાય છે, એમ જાણ મુનિએ આરંભ તજી જાગૃત રહેવું.
(૮) જે વિષયભેગની ક્રિયાને શસ્ત્રરૂપ જાણે છે તે અશસ્ત્રરૂપ સંયમને જાણે છે અને જે અશસ્રરૂપ સંયમને જાણે છે તે વિષપભેગની ક્રિયાને શરૂપે જાણે છે. | (૯) રાગાદિક(વિકાર)ને અહિતકર્તા જાણીને તેનો ત્યાગ કરી, લેકને રાગાદિકથી દુખી થએલ જાણું, સાધુએ લોકસંજ્ઞા દૂર કરીને સંયમમાં પરાક્રમવંત થવું.
' [ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૮૯]