________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૯ ]
૫. શીલવ્રત પાળવામાં દૃઢ રહે, વૈષધ પ્રતિક્રમણ અલ્પ્સલિત ભાવે કરે, તેમજ મધ, મદિરા, માંસ તથા વડ—ઉંમરાદિક પાંચે પ્રકારનાં અભક્ષ્ય ફળ તથા રિંગણુ, વિંગણુ, મહુડાકિ અનેક પ્રકારના અલક્ષ્યને ત્યાગ કરે. અભક્ષ્ય અનંતકાયકંદમૂળાદિકનું ભક્ષણ ન જ કરે. વળી રાત્રિ@ાજનથી પાતે સાવધાનપણે દૂર રહે. શ્રાવક ઉચિત વ્રત-નિયમ હૃઢતાથી પાળે.
૬. પંદર પ્રકારના કર્માદાનના વ્યાપારથી દૂર રહે, વ્રત પચ્ચખ્ખાણુ કરવામાં સદા ઉજમાળ રહે, ધનધાન્યાદિક વસ્તુએનું ચેાગ્ય પ્રમાણુ કરે અને કદાચ તેમાં ભૂલ-સ્ખલના થવા પામે તે તેનું ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહે,
૭. જિનેશ્વર ભગવાનના જન્મ દીક્ષા-જ્ઞાન અને; નિર્વાણુંસ્થાનમાં જઇ બહુમાન સહિત વંદન સ્તુતિ કરે. તેમજ દેવગુરુની જોગવાઇ વગરના સ્થાનમાં બીજો ગમે તેટલે લાભ થતા હાય તા પણ જિનધર્મમાં અનુરક્ત શ્રાવક વસે નહીં ( જ્યાં સ્વધની પુષ્ટિ થયા કરે ત્યાં જ નિવાસ કરે. )
૮. કુદનીને પ્રણામ ન કરે, પર સમક્ષ તેના ગુણુાત્કીર્તન ન કરે, પાત્ર બુદ્ધિથી દાન ન આપે.
૯. પ્રથમ સુવિહિત સુપાત્ર સાધુને આદરપૂર્વક નિર્દોષ અન્નપાનાદિક દઈને પછી ભાજન કરે. જો એવા સુપાત્રના જોગ ન અને તેા દિશા અવલેાકન કર્યા પછી પાતે ખાનપાન કરે.
૧૦. જ્યાં સુધી કાઇ દેશકાળાદિકમાં મુનિને કલ્પે એવી કાંઇપણ ચીજ મુનિને દીધી ન હેાય ત્યાં સુધી, ખરે। શ્રાવક તે મારાગે નહીં.
૧૧. સાધુને રહેવા લાયક સ્થાનક, પાટપાટલા, આહારપાણી,