________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી
જે ઘાર સ્વચ્છ ંદતા વ્યાપી રહી છે તેને દૂર કરી શાસનરસિકતા જાગે તેવા પ્રયાસ કરવા જોઈએ.
૯. શ્રી વીર પરમાત્માએ સ્થાપેલા ચતુર્વિધ સ’ધમાં કેટલે બધા નિ:સ્વાર્થ પ્રેમ અને કેટલી બધી સુંદર વ્યવસ્થા જળવાવી જોઇએ ? તેવી ઊંડી લાગણી આગેવાનાદ્વારા આપણા સહુમાં જાગે અને ખરી શાંતિ વ્યાપે એમ થવું જોઇએ.
૧૦. આજકાલ ધાર અજ્ઞાન, કલેશ, કુસંપ ને નિંદા, ઇર્ષ્યાદિક ઢાષા જ્યાં ત્યાં સેવાય છે તેમને જલ્દી દૂર કરવા જોઇએ.
૧૧. આપણામાં માળ-ઉછેર અને માળ-કેળવણી તરફ બહુ દુક્ષ રખાય છે તેથી ભયંકર પરિણામ આવે છે, તેમાં સારા સુધારા થવા જોઇએ.
૧૨. માતાએ અજાણ અને અસંસ્કારી હાવાથી ઘણાં બાળમરણુ નીપજે છે, અને જે અવશેષ જીવતાં રહે છે તેમનામાં સારા ખીજ-સંસ્કાર પડતા નથી.
૧૩. માતાએ શાણી હાય તા ભવિષ્યની પ્રજા સુસસ્કારી થવા પામે ખરી.
૧૪. પરન્તુ એવી સાચી કેળવણી તરફ ઘણે ભાગે ઉપેક્ષા થતી જોવાય છે.
૧૫. જડ જેવી વસ્તુઓને પણ ઠીક કેળવવાથી ધાર્યુ સુંદર પરિણામ આવી શકે છે.
૧૬. આ અતિ અગત્યની અને મુદ્દાની વાત ઉપર આંખ મીંચામણા કરવા હવે નહીં પાલવે, સહુએ બનતી સહાનુભૂતિ દાખવી કામ કરવું જોઈએ.