________________
[ ૧૧૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૯. ઉદારતાને સ્વાર્થની સ્પૃહતા હૈાતી નથી. આપણે જે અણુ કરી દીધું તે જ આપણી પાસે છે. ઉદાર આત્મા જાડા થશે અને લેાભી આત્મા સુકાઇ જશે.
૨૦. આપણે જે કઈં પણ આપીએ છીએ તેના કરતાં અધિક સારું પ્રાપ્ત કરીએ છીએ. ઉદારતા અને પરાપકારવૃત્તિ જ મહાનમાં મહાન દૈવી ગુણ્ણા છે. આપણે તેના વિકાસ સાખીએ છીએ.
૨૧. ઉદાર માણુસ સહાય કર્યા વિના રહી શકતા નથી. એક સળગેલી અત્તીવડે બીજી હજારાને સળગાવી શકાય છે, તેથી તેના પ્રકાશમાં કાંઇ પણ ઉણપ આવતી નથી.
૨૨. જે અંત:કરણના સ્વામી છે તે જ કેઇ પણ અંત:કરણની સાચી તપાસ કરી શકે છે.
f
૨૩. કાઇને હાથે કાઇ મહત્ કાર્ય સિદ્ધ થાય છે ત્યારે આપણે માત્ર તેનું કેટલેક અંશે માપ જ કરી શકીએ છીએ, તે સિદ્ધ કરવામાં પડેલા શ્રમ અને નડેલા વિશ્ર્વ જાણી શકતા નથી. ૨૪. માનવ હૃદયમાં જે ઉદારતા અને પાપકારવૃત્તિનાં ખીજ છે, તેને સંકુચિત કરી જીવતાં રાખવાને ગરીબ લેાકેાનાં સંકટા જ આપણને ઉત્તેજીત કરે છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૯, પૃ. ૨૮૦ ]
સુંદર સંદેશ.
૧. તમે સહુ શાંતિથી અને કાન ખુલ્લા રાખી મને સાંભળેા ! ભારે ખેદ્યના વિષય છે કે સમયસૂચકતાની ખામી અને ઉપેક્ષાને લીધે ખરી કેળવણીના અભાવે આપણામાં વસ્તુ