________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૧ ]
થતું પારાવાર નુકશાન જેના હૃદયમાં સદુપદેશભરી શાન્ત અમૃત વાણીનાં ચિંતનથી સમજાઇ ગયેલ હાય તે ભાગ્યવંત જીવ પાતાના મન અને ઇન્દ્રિયના સુનિગ્રહથી અવળા માર્ગથી પાછા વળી સારી ને સાચી સેવાના લાભ મેળવી શકે છે.
[ જૈ. ૧. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૬૬]
આત્મહિતકર વાયા.
૧. જિનેશ્વર પ્રત્યે સાચી સેવા ભક્તિ, જીવદયા, જિતેન્દ્રિયતા, જયશક્તિ અને જયપ્રાપ્તિ વિગેરે સદ્ગુણ્ણા ઉત્તમ પુરુષામાં હાય છે.
ર. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા જેને થઇ છે તે બીજી તુચ્છ વસ્તુની સ્પૃહા ન કરે.
૩. પ્રભુતા, લેાકપ્રિયતા, પાપકાર અને પડિતતા એ યુન્ગેાદયથી પ્રાપ્ત થાય છે.
૪. જ્ઞાનીથી કાઇ વાત ગુપ્ત નથી રહેતી. જેમ અને તેમ દોષના ત્યાગ ને ગુણુના દઢ આદર કરવાથી જીવની ઉન્નતિ થવા પામે છે. અઢારે પાપસ્થાનકાને સમજી દૂર કરવા ચેાગ્ય છે.
૫. શુદ્ધ ચારિત્ર તરફ ઘણા બુદ્ધિવાનેાની નજર વધારે ખેંચાય છે એ વાત અનુભવસિદ્ધ છે.
૬. તેમના સત્ય સંગથી આપણે મને એટલા ગુણ ગ્રહણુ કરી સ્વજીવન સફળતા કરવી.
૭. મીજી ગમે તેવી બાહ્ય પદવી કે સંપદા કરતાં એક સમકિત રત્ન પામવું તે શ્રેષ્ઠ છે.