________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૫ ] રીતે આદરી શકતા નથી, તે માટે જે ક્ષમા આપવામાં તત્પર છે તે ઉત્તમ ધર્મને સાધી શકે છે.
૧૦. સ` શુભેા વિનયને આધીન છે અને વિનય મૃદુતાને આપીન છે. જેમાં સંપૂર્ણ મૃદુતા વસી છે તે સર્વગુણસંપન્ન થાય છે.
૧૧. ઋજુતા-સરલતા વગરના કોઇપણ માણસ શુદ્ધિ પામતા નથી, અશુદ્ધ આત્મા ધર્મને આરાધી શકતા નથી. ધર્મ વિના માક્ષ નથી અને મેાક્ષ વિના ખીજું કેાઇ પરમ સુખ નથી.
૧૨. ભાવશાચને ખાધક ન પહાંચે તેમ ખાન-પાન ને શરીર આશ્રયી દ્રવ્ય-શાચ યત્નથી સાચવે.
૧૩. પૂર્વાપર અવિરુદ્ધ વચનના ઉચ્ચાર કરવા અને તનમન–વચનની એકતા-અકુટિલતા આદરવી, એ પ્રમાણે ચાર પ્રકારનું સત્ય જિનશાસનમાં કહ્યું છે.
૧૪. અધ્યાત્મ જ્ઞાનીએ નિશ્ચયથી મમતા-મૂર્છાને જ પરિગ્રહ કહે છે. તેથી વૈરાગ્યના અથી જનાને નિષ્પરિગ્રહતા, નિ:સ્પૃહતા એ પરમ ધર્મ છે.
૧૫. ઉપર્યુક્ત ધનું સદા સેવન કરનારના અત્યંત નિબિડ થયેલા રાગ, દ્વેષ ને માહુના અલ્પ કાળમાં ક્ષય થાય છે.
૧૬. અહંકાર ને મમકાર (હું ને મારું) તજવાથી અતિ દુન, ઉદ્ધત અને પ્રખળ કષાયાદિક ઢાષાને, મન-વચનકાયાના ફ્રેંડને અને ક્રિયાને જીતી શકાય છે,
૧૭. પ્રવચન-શાસનભક્તિ, શ્રુતજ્ઞાનની સંપદા માટે ઉદ્યમ અને ગીતા સાથે પરિચય એ વૈરાગ્ય માર્ગોના સદ્ભાવમાં સાચી બુદ્ધિ અને સ્થિરતા પેદા કરે છે.