________________
[ ૧૦૬ ]
શ્રી કરવિજ્યજી ૧૮. ઉન્માર્ગને ઉચ્છેદ કરનારી અને શ્રોતાજનેના શ્રોત્ર તથા મનને માતાની માફક પ્રસન્ન કરનારી આક્ષેપણ, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની ધર્મકથા સદા કરવી અને સ્ત્રીકથા, ભેજનકથા, ચરકથા અને દેશકથાને દૂરથી જ તજી દેવી.
૧૯જ્યાં સુધી મન પારકા ગુણ-દેષ કથવામાં ચપળ થાય ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં પરોવી દેવું હિતકારીશ્રેયકારી છે.
૨૦. શાસ્ત્રાધ્યયન અને અધ્યાપનમાં, આત્મચિંતવનમાં અને ધર્મોપદેશ દેવામાં સદા સર્વથા પ્રયત્ન કરવો.
૨૧. રાગ-દ્વેષવડે ઉદ્ધત ચિત્તવાળા જીવોને સધર્મને વિષે સારી રીતે સમજાવી જેડે અને દુઃખ-દુર્ગતિથકી સારી રીતે બચાવી લે તેને પુરુષ શાસ્ત્ર કહે છે. એવા ઉત્તમ શાસ્ત્રવચનને અનુસરવાથી સર્વ દુઃખને અત્યંત ક્ષય થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, ૫. ૩૮૭]
હિતકારક વચને ૧. વિદ્યાભ્યાસ કરવામાં પુસ્તક, ગુરુ, નિવાસ, સહાય અને ભેજનની અનુકૂળતા એ પાંચ • બાદા સાધન કહ્યાં છે. અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ તથા શાસ્ત્રીતિ એ પાંચ અંતરંગ સાધન સમજવાનાં છે.
૨. “ર્વત્ર છે, કથાત પુત્રાન્ત પરીકથા ” સર્વત્ર સર્વ વાતમાં જય મેળવવા ઇચ્છા સહિત પ્રયત્ન સેવ તેમાં શિષ્ય કે પુત્રથકી પરાજય થવા પામે તેની પરવા ન કરવી. અર્થાત્ શિષ્ય કે પુત્રને ઉદાર દિલના ગુરુ અને પિતાએ