________________
કજાય તે
ઉદય ઉપશમાવવી જિયાત્વ મા
લેખ સંગ્રહ : ૭ :
[ પ પ ] હાથને તેમજ પતંગને લાગેલી રહે છે તેમ જીવપ્રદેશની મરણું અવસરે અહીં તથા પરભવે ઉપજવાનું હોય ત્યાં શ્રેણિ મંડાય. . પ્રીન ૩૫–જીવના શુદ્ધ સમ્યકત્વ ને ચારિત્ર ગુણને આવરવા કેણ સમર્થ છે?
ઉત્તર–મિથ્યાત્વ અને અવિરતિ યથાક્રમે આવરી દે છે. “
પ્રશ્રન ૩૬– પશમ, ઉપશમ ને ક્ષાયિક સમકિતનું સ્વરૂપ ટૂંકામાં કહે.
ઉત્તરક્રોધાદિ ચાર અનંતાનુબંધી કષાય તે ચારિત્રમેહનીની પ્રકૃતિ અને મિથ્યાત્વ મેહનીની ત્રણ પ્રકૃતિ મળી સાતેને ઉપશમાવવી તે ઉપશમ, ક્ષય કરવાથી ક્ષાયિક અને ઉદયગતને ક્ષય કરવાથી તથા ઉદયમાં નહીં આવેલને ઉપશમાવી દેવાથી ક્ષાયોપશર્મિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેમાંની છ પ્રકૃતિ જેવી ભયંકર છે તેવી સાતમી સમકિત મેહની ભયંકર નથી.
પ્રકન ૩૭–સાપેક્ષ ને નિરપેક્ષ એટલે શું?
ઉત્તર–સાપેક્ષ-અપેક્ષા–અમુક શુભ કે શુદ્ધ હેતુ યુક્ત, નિરપેક્ષ તે નિષ્કારણ–સાધ્ય રહિત (વ્યવહાર ).
પ્રશ્ન ૩૮–સમ્યગ્દષ્ટિનું ટૂંક સ્વરૂપ કહો.
ઉત્તર–રાગ દ્વેષથી અલિપ્ત મધ્યસ્થ–સાક્ષીભાવે રહે. પુન્ય તથા પાપના ઉદયકાળે હર્ષ તથા શેકથી દૂર રહે.
પ્રશ્ન ૩૯ –જીવને કર્મ સંબંધી કરજ તથા ભવદરિદ્રપણું કેમ ટળે?
ઉત્તર-દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિથી