________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી
અને સામાયિકાદિક ઉત્તરગુણૢાનુ પાલન આ કાળે થઇ શકે નહીં’ એમ કહે તે સંઘબાહ્ય કરવા ચેાગ્ય છે.
પ્રશ્ન ૮૦–૧૮ ભાવદેિશા ને અઢાર દ્રવ્યદ્દિશાનું સ્વરૂપ કહેા. ઉત્તર—એઇંદ્રિય, તૈઇંદ્રિય, ચારિદ્રિય ને પંચેન્દ્રિય એ ચાર તથા સમૂછિમ મનુષ્ય ને કર્મ ભૂમિના, અકર્મ ભૂમિના, અંતદ્વીપના ગર્ભજ મનુષ્ય-એ ચારે મળી આઠ તથા અગ્રઞીજ, મૂળખીજ, પબીજ ને સ્કધખીજ એ ચાર વનસ્પતિના ભેદ તથા પૃથ્વીકાય, અકાય, તેઉકાય ને વાયુકાય–એ ચાર મળી સાળ તથા દેવ અને નારકી એ રીતે શ્રી આચારાંગ સૂત્રમાં શાસ્રપરિજ્ઞા નામના અધ્યયનમાં અઢાર દિશા જણાવી છે. અઢાર દ્રવ્યદિશા આ પ્રમાણે જાણવી. ઉત્તર તથા દક્ષિણાદિ ચાર દિશા, ચાર વિદિશા મળી આઠ, તેના આંતરા આઠ તેમજ ઊર્ધ્વ અને અા મળી કુલ અઢાર.
પ્રશ્ન ૮૧—પર્યામિ એટલે શુ?
ઉત્તર—પુદ્ગલપરિણમન હેતુ શક્તિવિશેષ, તે છ છે. પ્રશ્ન ૮—પર્યાતિ ને પ્રાણમાં શે। તફાવત ? ઉત્તર—ઉપજતી વેળા પતિ હાય ને પ્રાણુ જીવન પર્યન્ત હાય. પ્રશ્ન ૮૩—તીથ કરના જન્માર્દિક સમયે સાતે નરકે અજવાળુ થાય છે તે જણાવે.
..
ઉત્તર—પહેલી નરકે સૂર્યોદય જેવુ, બીજીમાં વાદળ ઢાંકયા સુરજ જેવું, ત્રીજીમાં પૂનમના ચંદ્ર જેવુ, ચેાથીમાં વાદળ ઢાંકયા ચંદ્ર જેવું, પાંચમીમાં ગ્રહેાના પ્રકાશ જેવુ, છઠ્ઠીમાં નક્ષત્રના પ્રકાશ જેવુ અને સાતમીમાં તારાના પ્રકાશ જેવુ અજવાળું થાય છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૭, પૃષ્ઠ ૩૧૮, ૩પર ]