________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૯ ]
વાયા કરે છે. એક એક ઇંદ્રિયના વિષયમાં રક્ત મની, પતંગ, હરણ અને હાથી પ્રમુખ બેહાલ થઈ જાય છે, તે પાંચે ઇંદ્રિય પરવશનું કહેવું જ શું?
અણુગળ્યું જળ—એકાદ દિવસ ગળ પાપ ખાંધે છે, તેા પછી કાયમ છૂટથી કરનારનું કહેવું જ શું ?
વાપરનાર પણ અનતેવા જળની વપરાશ
સાધુતા—ઉપકારી પ્રત્યે ભલી રીતે વર્તે, તેમાં સાધુતાની કિંમત કરતાં જે અપકારી–અપરાધી પ્રત્યે ભલમનસાઇ દાખવે તેમાં સાધુતા ભારે લેખાય.
વિવેક—પ્રાયે દુર્ગતિગામી જીવથી દૂર રહે છે, તેનું હૃદય મલિન રહે છે.
ચિત્રમાં આળેખેલી—એવી પણ સ્ત્રીએ ચિત્તને હરી લે છે, અપાર એવા સમુદ્રના પાર પામી શકાય છે, પણ સ્વભાવથી જ વક્ર એવી સ્ત્રીઓના દુષ્ટ ચારિત્રના પાર પામી શકાતા નથી.
ગુપ્ત વાત—છ કાને ગયેલી વાત ઉઘાડી પડી જાય છે, જાહેર થઇ જાય છે, ચાર કાને ગયેલી વાત સચવાય છે અને એ કાને જ રહેલી વાતના પત્તો તા બ્રહ્મા પણ મેળવી શકતા નથી. તે પૂરેપૂરી જળવાઈ શકે છે.
તાંબૂલ ભક્ષણ—કરવાનું બ્રહ્મચારીને, યતિજનેાને તેમજ વિધવા સ્ત્રીઓને માટે અત્યંત નિદ્વાપાત્ર હાવાથી વર્જ્ય છે.
કૃપણ—છતે પૈસે તેને સઠેકાણે વાપરી શકતા નથી, તેને સાચવી રાખવાની જ ચિંતા કર્યાં કરે છે તે અંત સુધી