________________
લેખ સંગ્રહ : ૭:
[ ૮૯ ] છે. ઉક્ત સબંધ વાંચી, સાંભળી, મનન કરી સુવિવેક આદરશે તે ભવ્યાત્માઓ સ્વપરહિતમાં વધારો કરી ઉભય લેકમાં સુખી થશે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૪૧૫]
વિઘ રહિત વૈરાગ્ય ૧. મોને તેમચં—પાંચે ઈન્દ્રિયના ભેગ-વિલાસમાં રક્તપણાથી રોગને ભય છે. અથવા ભેગ-વિલાસ વેગનું ધામ છે. કહ્યું પણ છે કે-મુઢ થાય ?
૨. ઉચ્ચ કુળ પામી મદ–અભિમાન કરવાથી તે જ ભવમાં કે અન્ય ભવમાં ભરત મહારાજના પુત્ર મરીચિની પેઠે નીચ કુળમાં અનેક વખત અવતાર લેવા પડે છે.
૩. પૈસા પામી કુપણુતાને વશ થઈ તેને સદુપગ નહીં કરનારના પૈસા ઉપર રાજાદિકની કરડી નજર થતાં ધૂળધાણી થાય છે અને અહીં પ્રત્યક્ષ હેરાનગતિ ભેગવી અંતે દુર્ગતિ થવા પામે છે, માટે ઉદારતાને સ્વીકારે.
૪. કંઈ પણ કામ કરી યશ-કીર્તિ મેળવી માન પામવા જતાં દીનતા-પરાધીનતા સેવવી પડે છે અને તેમ કરતાં છતાં તેમાં નિષ્ફળતા મળવાથી જીવને ભારે ખેદ-ઉદ્વેગ થાય છે.
૫. ખળ-પરાક્રમ ફેરવી બીજાને પરાભવ કરવા જતાં, કઈકને પ્રતિકૂળતા ઉપજાવતાં શત્રુને ભય રહે છે, વેરવિરોધ વધે છે અને તેથી સ્વપરને ભારે અશાન્તિ ઉપજે છે.
૬. સુંદર રૂપ પામેલી સ્ત્રીને મહાસક્ત-કામાન્ય જને તરફથી ફસાઈ જવાનો ભય રહે છે.