________________
[૨]
શ્રી કષ્ફરવિજયજી ૩. એકાન્ત ક્રિયા-જડત્વથી અથવા એકાન્ત શુષ્ક જ્ઞાનમાત્રથી જીવનું કલ્યાણ ન થાય.
૪. વ્યસન વધાર્યાં વધે છે, ઘટાડ્યાં ઘટે છે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે.
૫. માંસ-દારુ-શિકાર–ચેરી – જૂગાર–પરસ્ત્રીગમન-વેશ્યાગમન એ સાત કુવ્યસનમાં ફસાવાથી ઘેરાતિઘેર નરકન્યાતનાઓ ભેગવવી પડે છે. અરે! ચા-બીડી-તમાકુ વિગેરેનું નજીવું વ્યસન કદાચ લાગે તો પણ તેથી કાયાને નુકશાન થાય છેથતું જાય છે તથા મન પરવશ થતું જાય છે અને તેથી આ લેક અને પરલોકનું કલ્યાણ સાધવાનું ચૂકી જવાય છે.
૬. સ્થિતિ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તે તે માણસનું વજન પડે નહીં અને વજન વગરને માનખો આ જગતમાં નકામે છે. સુભાગ્ય સાંપડે તે માનખે સફળ કરવા જેવા છે.
૭. પિતાને મળેલ મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા પરમાર્થના કામમાં ગાળવો જોઈએ.
૮. જીવને બે મોટાં બંધન છે. એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવા જેની ઈચ્છા છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની જેની ઈચછા છે તેણે સર્વ સંગના ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે બંધનનો નાશ થતો નથી. જેને સ્વચ્છેદ છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી હિતશિક્ષા સ્મરણ કરવા જેવી છે.
૯. જે અધિકારી સંસારથી વિરામ પામી, મુનિશ્રીનાં ચરણકમળ ચગે વિચરવા ઈચ્છે છે તે લાયક અધિકારીને