________________
[ ૮૦ ]
શ્રી કષ્પ રવિજયજી માખીની પેઠે હાથ ઘસતો રહે છે, દુનિયામાં અપવાદપાત્ર થાય છે અને છેવટે સુરત સુરત પરભવમાં જાય છે.
માતાને ભારત–જેનું મન દાન, તપ શૌર્ય, વિદ્યા કે અર્થલાભમાં પરોવાયું નથી તેવા પુત્રને માતાની વિષ્ટા જે જ લેખવામાં આવ્યા છે.
ધર્મહાન અવતાર–જેવી જીવ વગરની કાયા, જળ વગરની નદી, દાતાર વગરના યાચક, સનેહ વગરના સગપણ, પુત્ર વગરનું કુળ, દૂધ વગરની ગાય, ભક્તિ વિનાની ભાર્યા, રાજા–ધણુ વગરનું નગર, પત્ર–પાંદડાં વગરનું વૃક્ષ, તેલ વગરનો દીવો અને ચંદ્ર વગરની રાત્રિ જેવાં શેભાહીન દીસે છે તે ધહીન માનવને અવતાર નકામો બેજારૂપ-ત્રાસરૂપ બની તદ્દન અલેખે જવા પામે છે, તેથી જ સુજ્ઞ જને એને સદુધર્મના આચરણવડે સાર્થક કરી લેવા કાળજી રાખે છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૪૬ ]
મનનીય વચનામૃતો ૧. સત્પરુષે કહેતા નથી કે કરતા નથી છતાં તેમની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં તરી આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જુઓ.
૨. અતિશય સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કેશુદ્ધ જ્ઞાનમાં જ નિરાબાધ સુખ રહ્યું છે અને ત્યાં જ સમાધિ રહી જ છે.
૩. શુદ્ધઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી સમયે સમયે પૂર્વોપાર્જિત કર્મને ભસ્મીભૂત કરી શકાશે.