________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૬૫ ] આ પ્રકન ૭૭–જીવને પરભવનું આયુ શી રીતે બંધાય છે અને તે કેટલા પ્રકારનું છે?
ઉત્તર–જીવને પરભવ સંબંધી આયુકર્મ આ ભવ જોગવતાં થકાં એક જ વાર દઢ નિકાચિતપણે ત્રણ આકર્ષે કરી, સોપકમી તથા નિરુપદ્રુમી એ બે ભેદે જઘન્યથી અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધીનું અધ્યવસાયની તરતમતાએ ભિન્ન ભિન્ન જીવને અનેક પ્રકારે બંધાય છે. ત્યાં દેવ, નારકી તથા યુગલિકને સ્વભાવ આયુ છ માસ બાકી રહેતાં પરભવનું આયુ બંધાય. યુગલિક મનુષ્ય તિર્યંચ ને તીર્થંકરાદિ ત્રેસઠ શલાકા પુરુષ અને ચરમશરીરી એટલા બધાનું આયુ નિપક્રમી(અતૂટ) ને બાકીનાને સોપક્રમી (તુટી શકે તેવું) બંધાય. તે વળી સ્વભાવ આયુ અંતર્મુહૂર્ત બાકી રહેતાં ઘણે ભાગે બંધાય ને તે બાંધતાં જીવને અંતર્મુહૂર્ત લાગે. તેમાં ત્રણ આકર્ષ–આંચકા આવે. તેમાં જીવ પરભવના આયુકર્મના પુગલને આકષી બાંધે. ત્યાં મતિ તેવી ગતિ અથવા ગતિ તેવી મતિ ઉપજે.
પ્રઝન ૭૮–દેવગતિની છ લેશ્યા આશ્રયી અલ્પબદુત્વ કહે.
ઉત્તર–શુક્લલેશ્યાવંત દેવ સર્વથી ચેડા, ૨ તે થકી પલેશ્યાવંત અસંખ્યાત ગુણાધિક, ૩ તેથી કૃષ્ણલેશ્યાવંત અસંખ્યાત, ૪ તેથી નલલેશ્યાવંત અસંખ્યાત, ૫ તે થકી કાપતલેશ્યાવંત અસંખ્યાત, ૬ તે થકી તે જેલેશ્યાવંત તિષી દે અસંખ્યાત ગુણાધિક જાણવા.
પ્રશ્ન ૭૯–શ્રી સંઘબાહ્ય કરવા કેણ લેખાય?
ઉત્તર–જે ઉત્સવ-ઉન્માર્ગ પ્રરૂપણ કરે, “તેમજ સાધુ કે ગૃહસ્થ ગ્ય ધર્મ આ કાળે નથી, અહિંસાદિક મૂળગુણવતે