________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૧ ] વનસ્પતિમાં પણ જણાતી મૈથુનાદિક પ્રગટ સંજ્ઞાસીના પાદ–પ્રહારથી અશોક વૃક્ષ વિકાસ પામે છે, મુખમાંથી દારુનો કાગળ છાંટવાથી બકુલ વૃક્ષ શેક તજે છે, રાજી થાય છે, સ્ત્રીના આલિંગનથી કરુબક વૃક્ષ પ્રકુલ્લિત બને છે, તેમજ શૃંગાર સહિત અવકન કરવાથી તિલક વૃક્ષ વિકાસ પામે છે.
દુરશીલા સ્ત્રી-દુષ્ટ આચારવાળી સ્ત્રી ગમે તે ઉપાયે પણ ઠેકાણે આવતી નથી.
નિષ્ફળ પ્રાય જીવન-આવશ્યક, ધ્યાન, તપસ્યા અને સ્વાધ્યાયશૂન્ય જેના દિવસો વ્યતીત થાય છે તેવા ધર્મહીન આત્માઓનું અત્ર શું પ્રજન છે ?
સ્વપાપનિંદા-સર્વ મૂળગુણ અને ઉત્તરગુણાદિના લેપ સંબંધી દેષની જે પોતે નિંદા-ગોં કરતે નથી તે ગળીમાં રંગાયેલા વસ્ત્ર જે કનિષ્ઠ કર્મકારી આત્મા લાખો વર્ષ સુધી ગમે તેવું તપ કષ્ટ કરે તે પણ તે કેવી રીતે શુદ્ધ થઈ શકે ? ન જ થઈ શકે. - સત્યને મહિમા-સત્ય નિષ્ઠાવડે અગ્નિ શીતળ થઈ જાય છે, સત્યવડે પાણુ માર્ગ આપે છે, સત્યવડે ખગ્ગ–તલવાર વિગેરે શસ્ત્ર-અસ્ત્રો દેહછેદ કરી શકતા નથી, અને સત્યથી ફણિધરસર્પ રજજુ (દેરડા) જેવો થઈ જાય છે, એમ સમજી વિચક્ષણ ભાઈ-બહેને એ બરાબર સત્ય વ્રતનું પાલન કરવું.
શ્રાવક એગ્ય અગિયાર પડિમા–પૂર્વે આનંદ, કામદેવાદિક અનેક શ્રાવકોએ ઉક્ત પડિમાઓનું સ્વરૂપ જ્ઞાની ગુરુ સમીપે અવધારી, તેનું નિરતિચારપણે પાલન કર્યું હતું. આજે પણ સાધુ યોગ્ય મહાવ્રતે ધારણું કરવા ઈચ્છતા