________________
[૪૨]
શ્રી કરવિજયજી પ્રશ્રન ૫–માબાપ કે સાસુ-સસરાને અવિનય કરનારને શું ફળ મળે?
ઉત્તર–ધર્મનું મૂળ જ વિનય છે. તેના અનેક ભેદ છે. સાચા દિલથી પૂજ્ય વડીલ જનેને વિનય સાચવનાર અનેક ગુણેને લાભ પામે, પરંતુ તેવા પૂજ્ય વડીલેને અવિનયઅવજ્ઞાદિક કરવાથી તો ઘણા પ્રકારની હાનિ ન પામે. અવિનથી જીવ ઉત્તમ ધર્મ ન પામે–પામી ન શકે.
પ્રકન –મહાવિદેહ ક્ષેત્રાદિક (અપૂર્વ વસ્તુ) આ ભવમાં 'કોઈ સ્વપ્નમાં કે સાક્ષાત્ દેખી કે શકે નહીં?
ઉત્તર–કેઈક ધર્માત્માને પુન્યાગે કે દેવસહાયથી તેના સ્વપ્નમાં કે સાક્ષાત દર્શન પણ થવા પામે ખરા.
પ્રશ્ન –જીવ અને સંસારની આદિ છે કે તે અનાદિ છે?
ઉત્તર–નિશે જીવ અનાદિ છે તથા અનાદિ કર્મસાગજનિત જન્મ, જરા, મરણ, રોગ, શૈકલક્ષણ દુઃખરૂપ, દુઃખ ફળવાળે અને દુઃખની પરંપરાવાળે અનાદિ સંસાર છે.
પ્રન ૮–એ અનાદિ સંસાર-બ્રમણને અંત શી રીતે આવે?
ઉત્તર–શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધર્મનું ઔચિત્યવડે સતત સત્કાર અને વિધિપૂર્વક સેવન કરવાથી.
પ્રન –ઉક્ત શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શી રીતે થઈ શકે? ઉત્તર–મિથ્યાત્વમોહનીય પ્રમુખ પાપકર્મને વિનાશ થવાથી. અને ૧૦–ઉક્ત પાપકર્મને વિનાશ શી રીતે થઈ શકે?
ઉત્તર–તથાભવ્યત્વ (સ્વભાવ), કાળ, નિયતિ (ભવિતવ્યતા), અનુકૂળ કર્મ અને પુરુષાતન વડે ઉક્ત પાપકર્મને નાશ થાય છે.