________________
[ ૪૬ ]
શ્રી કરવિજયજી વચન બોલવાથી સાર્થક થાય છે. ઘણું કરીને (તથાવિધ) પ્રજન વગર બેલવું જ નહીં તેનું નામ મુનિપણું છે.
અને ૭–બીજી કઈ રીતે મુનિપણું હોઈ શકે?
ઉત્તર–રાગ, દ્વેષ ને મહ–અજ્ઞાન રહિત યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ બોલતા છતાં મુનિ પણું હોઈ શકે છે.
પ્રશ્ન ૮–પૂર્વ તીર્થંકરાદિકોએ આ પ્રમાણે જ માન ધારણ કરેલું હશે ?
ઉત્તર–હા, પૂર્વ તીર્થંકરાદિક મહાત્માઓએ આ પ્રમાણે વિચારીને જ મૌનપણે ધારણ કરેલું સમજવું.
પ્રશ્ન –વીર ભગવાને શી રીતે મનપણું ધારણ કરેલું?
ઉત્તર–સાડાબાર વર્ષ લગભગ મનપણું ધારણ કરનાર ભગવાન મહાવીર પ્રભુએ આવા ઉત્કટ વિચાર કરી, આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીય કર્મનો સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાન-દર્શન પ્રગટ કર્યું હતું. પ્રન ૧૦–પરમાર્થ સત્ય એટલે શું ?
ઉત્તર–આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શકતે નથી, એમ નિશ્ચય જાણ વ્યવહાર ભાષા બોલતાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એ જેમાં ઉપચાગ (જાગૃત ભાન) રહે તે.
પ્રશ્નન ૧૧–પારમાર્થિક ભાષા કઈ કહેવાય ?
ઉત્તર–અન્ય આત્મા સંબંધી બેલતાં, આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદ નહીં છતાં માત્ર વ્યવહાર