________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી પ્રશ્ન –જીવને સદ્ગતિ ને હુતિ શાથી થાય ?
ઉત્તર–શુભ ઉપગે સગતિ ને અશુભ ઉપગે દુર્ગતિ તેમજ શુદ્ધ ઉપગે મુક્તિ થાય.
પ્રશ્નન ૨૩–રોગાતક ( રેગ અને આતંક) એટલે શું?
ઉત્તર–ઘણા કાળ સુધી રહે તે રોગ અને તત્કાળ પ્રાણ હરણ કરે તે આતંક જાણવો.
પ્રશ્ન ૨૪–બળ, વિર્ય ને પરાક્રમમાં ફેર છે?
ઉત્તર–શરીરની શક્તિ તે બળ, આત્માની શક્તિ તે વીર્ય અને શુભાશુભ કર્મજનિત શક્તિ તે પરાક્રમ જાણવું.
પ્રશ્ન ૨૫–ઉપયોગ એટલે શું? તેનું ફળ ને ભેદ સમજાવો.
ઉત્તર–ચેતનાનું શુદ્ધા–શુદ્ધ પરિણમન તે ઉપગ બે ભેદે છે. એક શુદ્ધ અને બીજે અશુદ્ધ, શુદ્ધ ઉપગે સિદ્ધિગતિ એટલે મોક્ષ થાય. અશુદ્ધના બે ભેદ છે. શુભ ને અશુભ. શુભવડે પુણ્યબંધ ને સદ્ગતિ, અશુભવડે પાપબંધ ને દુર્ગતિ. શુદ્ધ ઉપગ સમકિત પામ્યા પછી સમ્યગદષ્ટિને હેય, ચોથા ગુણઠાણાથી માંડી બારમા સુધી શુભેપચેગ મિશ્રિત હોય છે, પછી તેરમે પૂર્ણ શુદ્ધ હોય છે. અશુદ્ધ ઉપગ સર્વ સંસારી મિથ્યાષ્ટિ જીવોને હોય છે. મિથ્યાષ્ટિને શુભ કિયા હેય પરન્તુ શુભપગ ન હોય.
પ્રશ્નન ૨૬–ઈચ્છાદિક ત્રણ યેગનું સ્વરૂપ સમજાવે.
ઉત્તર–ઉત્તમ વ્રત-નિયમ પાળનારની કથામાં પ્રીતિ અને યથાશક્તિ તે આદરવાની ઈચ્છારૂપ ઈચ્છાગિ, તે વ્રતનિયમેને યથાર્થ રીતે નિર્દોષપણે પાળવાની પ્રવૃત્તિરૂપ શાસ્ત્રગ