________________
[ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી
એલના નાશ કરે છે અને સ'સારભ્રમણના અંત કરી શાશ્વત સુખશાંતિ સમપે છે.
પ્રશ્ન ૪—જીવને સસારચક્રમાં ભમાડનાર કાણુ છે ?
ઉત્તર—મદ (માદક વસ્તુઓનુ સેવન), ઈંદ્રિયના વિષયેામાં ગૃદ્ધિ-આસક્તિ, ક્રોધાદિ ચાર કષાય, નિદ્રા-આળસ ( એદીવેડા ) અને વિકથા ( નકામી કુથલી )–એ પાંચ પ્રમાદ સંસારમાં પાડે છે રઝળાવે છે, તેથી આત્માથી જાએ પરિહરવા ચેાગ્ય છે.
પ્રશ્ન પ——શુદ્ધ સર્વજ્ઞાક્ત ધર્મના લાભ થવા દુર્લભ છે ? ઉત્તર—ઉત્તમ પ્રકારના વિશાળ વિષયભાગ સાંપડી શકે, દેવતાઇ સંપદા લાભી શકે, પુત્રાના તથા મિત્રાનેા લાભ પણ સાંપડે, પરન્તુ સર્વજ્ઞાક્ત શુદ્ધ ધર્મના લાભ સાંપડવા બહુ જ મુશ્કેલ છે. પ્રશ્ન ૬—વિષયભાગને કંપાકના ફળની ઉપમા કેમ આપવામાં આવી છે ?
•
ઉત્તર—જેમ દેખાવડાં રંગબેરંગી કિ પાકનાં ફળ ખાતાં તા સ્વાદિષ્ટ લાગે છે, પરન્તુ પરિણામે પચ્યા બાદ પ્રાણની હાનિ કરે છે—પ્રાણુનાશક નીવડે છે, તેમ પાંચ ઇંદ્રિયાના વિવિધ મનેાહર વિષયા અત્યંત રાગભર ભાગળ્યા સતા બહુ મીઠા લાગે છે, પણ અંતે આસક્તિવડે સંયમ–પ્રાણના નાશ કરે છે. એકેક ઇંદ્રિયના વિષયમાં આસક્તિવડે પતગાર્દિક જીવા પ્રગટ પ્રાણહાનિ સહે છે, તેા પછી પાંચ ઇંદ્વિચામાં અહેાનિશ આસક્ત થઈ રહેનારા મૂઢ પ્રાણીઓનું તેા કહેવું જ શું ?
પ્રશ્ન છ—સંસારનેદુ:ખમય શા માટે કહેવામાં આવેલ છે ? ઉત્તર—જન્મ, જરા, રોગ, શાક ને મૃત્યુવડે જીવા અત્યંત