________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૩૫ ]
ખારીકીથી સમજીને અવશ્ય આદરવા ચેાગ્ય છે. તેનું વિશેષ વર્ણન કચાં મળી શકશે ?
ઉત્તર——દાખલા-દલીલેા સાથે અસરકારક રીતે તેા ધમ રત્ન પ્રકરણ, ધબિંદુ વિગેરે ગ્રંથૈાના ભાષાંતરોમાં તેનું વિશેષ વર્ણન જોઇ શકાશે. વળી સામાન્ય રીતે તેા જૈન હિતાયદેશ ભાગ ૧-૨-૩ અને શ્રાવક પતરુ વિગેરેમાં પણ તેનુ વર્ણન જોઇ શકાશે.
૧૦. પ્રશ્નન—શ્રાવક શબ્દના અક્ષરાર્થ શું?
ઉત્તર—શ્ર=શ્રદ્ધાવત, વ=વિવેકવત અને =ક્રિયાવત, એવા શ્રાવક શબ્દના અક્ષરા થાય છે.
શા શા કરણથી શ્રાવક જીવન
૧૧. પ્રન—સામાન્યતઃ સાક લેખાય ?
ઉત્તર—શ્રી જિનેશ્વર દેવની પૂજા-સેવાથી, શુદ્ધ માદેશક સદ્ગુરુની સેવા-ભક્તિથી, જીવદયાથી, સુપાત્રને દાન દેવાથી, સદ્ગુણ પ્રત્યે પ્રેમ રાખવાથી અને આગમવચનાનુ સારી રીતે શ્રવણુ–મનન કરી સન્માર્ગ ગ્રહણ કરવાથી શ્રાવક જીવન સફળ થાય છે.
૧૨. પ્રશ્ન-વિશેષતઃ શ્રાવકના કવ્ય ધર્મ કેવા પ્રકારના હાય ? ઉત્તર—હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહના સર્વથા ત્યાગ થઈ ન શકે ત્યાં સુધી અમુક પ્રમાણમાં ઊંચુ લક્ષ રાખી પાંચ અણુવ્રત સ્વીકારવાં, તેમજ તેને ગુણકારી થાય એવા ત્રણ ગુણવ્રત (દિગ્વિરમણુ-દિશાપ્રમાણ, ભાગેાપભાગપ્રમાણ અને અનર્થ દ વિરમણુ ) ઉપરાન્ત ચાર શિક્ષાવ્રતા ( સામાયિક, દેશાવકાશિક, પાષધ અને અતિથિસવિભાગ ) પણ અવશ્ય આદરવા