________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૭ ]
( કષાયયુક્ત ) કર્યા હાય તે સાને હું... ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. આપ સર્વ મારી સઘળી કસુરા માફ કરશેા, એવી કસુરા ક્રી મારાથી થવા ન પામે એવી ઈચ્છા ભાવનાપૂર્વક આપ સાની પાસે હું માી માગું છું તેા તે માફી આપવા આપ સહુ ઉદારદિલ થશે.. પવિત્ર જૈનશાસનના આધારરૂપ ઉત્તમ સાધુ-સાધ્વીએ અને શ્રાવક-શ્રાવિકાએ ! આપ સહુ સંઘના જૈનશાસનના મુગટ-મણિરૂપ છે. આપને આપના પવિત્ર ગુણૈાને લીધે શ્રી તીર્થંકર દેવા પણ પ્રશ ંસે છે, તેવા આપના સદ્ગુણ્ણાની પ્રશંસા કરવાપૂર્વક અને તેટલું તે ગુણ્ણાનું સેવન-અનુકરણ કરવાથી જરૂર સ્વશ્રેય થઈ શકે છે. તેમ છતાં અજ્ઞાન ને માહવશ ભૂટ્ટી, આપની જે કઇ અવગણના, ડેલના, નિંદારૂપ આશાતનાએ કરી હોય તે બદલ આપ સાને ફ્રી ફ્રી એવી અહિતકારી અવગણુના નહીં કરવાની બુદ્ધિપૂર્વક ત્રિવિધ ત્રિવિધ ખમાવુ છું, તે આપ સૈા ઉદાર દિલથી જરૂર ખમશે. હું પણુ આપ સનું સઘળું ખમવા તૈયાર છું. સકળ જીવ સમુદાયમાં જીવત્ત સમાન છતાં સ્વાર્થવશ ભૂલી જઇ, જે જે જીવાની મારા જીવે વિરાધના કરી હાય તે તે સર્વ જીવાને હું ત્રિવિધ ખમાવુ છુ. સૌ કોઇ જીવા મને તેનાં માફી આપેા. હું પણુ સા કાઇને એવી જ રીતે માફી આપવા ઉજમાળ થયા છેં. આયરિય ઉવજ્ઝાયે ’ એ પવિત્ર સૂત્રવચનના બહુમાનપૂર્ણાંક હું સર્વને પ્રેમપૂર્વક ખમાવું છું, સૌ કોઇ મારા અપરાધને ક્ષમા બક્ષી ઉપકૃત કરશેા. સંવત્સરી ખામણા સંબંધી આવતા સઘળા પત્રાના પ્રત્યુત્તર પાઠવવાનુ` મારાથી જ્યારે ખની શકતું. નથી ત્યારે સ્વસ્થાને રહ્યો છતા સહુ સદ્ગુણી સાધુ-સાધ્વીઓને તેમજ શ્રાવક-શ્રાવિકાઓ વિગેરેને આ નાનકડા ઉપયાગી લેખ
"