________________
૧૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાતા
સાચું છે, તેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રણ ઉત્તર પૈકીના દરેકે દરેક ઉત્તરમાં ઉત્પાદ-ય-ધ્રૌવ્ય એ ત્રણેયને સૂચવે છે-એમ કહેવું, એ પણ સાચુ જ છે. પ્રશ્ન॰ એ શી રીતિએ ?
*
એનું કારણ એ છે કે–ભગવાને ત્રણેય પદાચ્ચારામાં વા’ અવ્યય ઉચ્ચારેલ છે અને એ ‘ વા’ ના ઉચ્ચાર દ્વારા ઉત્પાદના સિદ્ધાંત સૂચવતી વખતે બ્યય-ધ્રૌવ્યનું, વ્યયના સિદ્ધાંત સૂચવતી વખતે ઉત્પાદ—ધ્રૌવ્યનું અને ધ્રૌવ્યના સિદ્ધાન્ત સૂચવતી વખતે ઉત્પાદ-વ્યયનું સૂચન કરેલ છે. દરેકે દરેક ઉત્તરમાં ‘વાના પણ ભેગા પ્રયાગ કરવા દ્વારા, ભગવાને દ્રવ્યના અન્ય ધર્મોના અસ્તિત્વના સ્વીકાર કરવા સાથે, તેનો ખ્યાલ પણ આપ્યા છે. ભગવાનનું શાસન અનેકાન્તર્મય છે, એ તે આ ત્રિપદી ઉપરથી પણ સમજી શકાય છે. આજે કેટલાક અજ્ઞાનીઓ અધુરી અને ઉંધી સમજણને લીધે એમ કહે છે કે ભગવાનના શાસનમાં અનેકાન્તવાદ પાછળથી આવ્યા છે.' તેમને ગમ નથી કે-અહી તા મૂળથી જ અનેકાન્તવાદ અથવા સ્યાદ્વાદ છે. આ ત્રિપદીના સ્વરૂપને પણ તેઓ જો બરાબર વિચારે, તે તેમની ભ્રમણા ભાગે અને તેમને લાગે કે-શ્રી જૈન શાસનમાં કાઇ પણ કાળે એકાન્તવાદ હતા જ નહિ.
અપેક્ષાએ જ ઉત્પાદ-વ્યય-ધોવ્ય :
ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રિદી દ્વારા ફરમાવે છે કેએકનું એક દ્રવ્ય અપેક્ષાએ ઉત્પન્ન પણ થાય છે, અપેક્ષાએ