________________
પહેલા ભાગ–શ્રી જિનસ્તુતિ
૧૩૩
,
મુંઝવણુ થવા પામત. એક તે જગતમાં ઉત્પન્ન અને વિનાશ સ્પષ્ટ દેખાતા હોય અને ભગવાન ક્રમાવે કે બધું ધ્રુવ છે, તેા એથી પ્રત્યક્ષ વિરોધ લાગે ને ? વળી માત્ર ધ્રુવતા જ હોય, તેા પછી ધમ કરવા આદિની જરૂર પણ શી ? આથી જ ભગવાને પહેલા પ્રશ્નના ઉત્તર રૂપે ‘સુનૈદ વા એવું ફરમાવ્યું. પહેલાં તેા ભગવાને ઉત્પત્તિસૂચક ઉત્તર આપ્યા;. પછી વિગમસૂચક ઉત્તર આધ્યેા; એમ ઉત્પત્તિ અને વિગમ સૂચવ્યાં અને તે પછીથી ધ્રૌવ્યસૂચક ઉત્તર આપ્યા, જગતમાં ઉત્પન્ન થવું અને વિનાશ પામવું, એ એ તા પ્રથમ દર્શને જ દેખાતી વસ્તુએ છે ને ? સામાન્ય અક્કલવાળા પણ સમજે છે ફ્રેન્જન્મે તે મરે છે અને સજાય તેના સંહાર થાય છે. કારણે ઉત્પાદના સિદ્ધાંત અને તે પછી નયના સિદ્ધાન્ત દર્શાવ્યા બાદ, ભગવાને ધ્રૌવ્યના સિદ્ધાન્ત જણાવ્યો. જો ઉત્પન્ન થવું અને વિનાશ પામવું–એટલું જ હોય અને ધ્રુવતા ન જ હોય, તેા પરભવ, પુણ્ય--પાપનું ફૂલ, મેાક્ષ અને મેાક્ષમા ની આરાધના, એ વિગેરેને અવકાશ જ ન રહે. ઉત્પાદ અને બ્યયના સિદ્ધાન્ત સાથે ધ્રુવતાના સિદ્ધાન્ત મળતાં જ, તત્ત્વના સિદ્ધાંત પરિપૂણ તાને પામે છે. પછી કાંઈ કહેવાનું ખાકી રહેતું જ નથી. પછી તેા જે કાંઇ કહેવાનું રહે છે, તે એ ત્રણને સમજાવવાને માટે જ
આ
મૂળથી જ અનેકાન્તવાદઃ
ભગવાન શ્રી જિનેશ્વરદેવા ત્રણ ઉત્તરામાં ક્રમે કરીને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યને સૂચવે છે એમ કહેવું, એ જેમ