________________
=
=
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ત્રણ ઉત્તરપદોને કમ પણ વાસ્તવિક જ છે:
કને જા, વિના વા અને પુર વા'—એ ત્રિપદીમાં દ્વાદશાંગીના સમસ્ત સારને સમાવેશ થઈ જાય છે. આ ત્રિપદીને ક્રમ પણ ઘણું જ વાસ્તવિક છે. “ભગવાને પહેલા પ્રશ્નના ઉત્તરમાં “પુને વા” એમ કેમ ફરમાવ્યું અને “વિ વા” અથવા “ધુ વા” એ ઉત્તર પહેલા જ પ્રશ્નના જવાબમાં કેમ ફરમાવ્યો નહિ?”—એ વાત પણ જરા વિચારી લઈએ. પહેલા જ પ્રશ્નના ઉત્તરમાં જે વિ શા” કહેવામાં આવ્યું હતું, તે તે અસ્થાને ગણાત અને ઘણી મોટી મુંઝવણને પેદા કરત. દ્રવ્યને વિગમ અથવા વિનાશ થાય છે, એમ કેઈ કહે, તે પહેલી જ મુંઝવણ એ થાય કે-જે ઉત્પન્ન થયેલ નથી, તેને વિનાશ જ શાને હોય? વિગમ અથવા વિનાશ તે તેને જ હોય ને, કે જે ઉત્પન્ન થયેલ હોય? કઈ પણ વસ્તુ અસ્તિત્વમાં આવ્યા વિના વિનાશને પામે, એ બને જ શી રીતિએ? વળી જે વિનાશ થાય છે એ જ તત્વ હોય તો જગતનું અસ્તિત્વ સંભવે શી રીતિએ ? જે જન્મે એનું મરણું થાય, પણ જેને જન્મ જ થયે નથી એનું મરણ થાય ખરું? નહિ જ, માટે ભગવાને પહેલાં “૩ ઘા” એ ઉત્તર આપ્યા પછીથી, બીજા પ્રશ્નના ઉત્તરમાં “વિજા રા' એ ઉત્તર ફરમાવ્યો તે વ્યાજબી ઠરે છે. કેઈ કહેશે કેતે બધુ જા” એ ઉત્તર પહેલા પ્રશ્નના જવાબ રૂપે કેમ ફરમાવ્યું નહિ ? પ્રથમ પ્રશ્નના ઉત્તર રૂપે “દવા” એમ પણ જે ભગવાને ફરમાવ્યું હોત, તે તેથી પણ મટી