________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને” એટલે ગણધર ભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવને એક પ્રદક્ષિણા દઈને, એ તારકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી ભગવાનને પૂછે છે કે-મતે ! તરં?' ગણધર ભગવાનના આ પહેલા પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે- ૩ણ વા” આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ, દ્રવ્યના પર્યાયના ઉત્પાદન સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. ગણધર ભગવાને, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તરને સાંભળીને, એ વિષે વિચારણું કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તર વિષે વિચારણા કરતાં, ગણધર ભગવાનને વધુ પૂછવાની જરૂર લાગે છે. આથી ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણધર ભગવાને બીજી વાર પ્રદક્ષિણા દઈને, એ તારકના ચરણે નમસ્કાર કરે છે અને તે પછીથી ભગવાનને બીજી વાર પણ એને એ જ પ્રશ્ન પૂછે છે કે મને! તિરં?” ગણધર ભગવાનના આ બીજા પ્રશ્નના ઉત્તરમાં, ભગવાન શ્રી જિનેશ્વરદેવ ફરમાવે છે કે–- વિ૬િ ” આ ઉત્તર દ્વારા ભગવાન શ્રી જિનેશ્વરદેવ દ્રવ્યમાં વ્યય, વિગમ અથવા વિનાશને સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. ગણધર ભગવાનો, ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા આ ઉત્તરને સાંભળીને, એ વિષે પણ વિચારણા કરે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે આપેલા ઉત્તર વિષે વિચારણા કરતાં, હજુ પણ ગણધર ભગવાનને વધુ પૂછવાની જરૂર લાગે છે. કેવળ ઉત્પન્ન જ થયા કરે, એ પણ કેમ બને ? અને ઉત્પન્ન થાય ને નષ્ટ થાય, એ ય. કેમ બને? આ કારણે, ભગવાન શ્રી જિનેશ્વરદેવને ગણધર