________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન એ વાતના જ ખૂલાસા થતા હતા. શ્રી ઇન્દ્રભૂતિજી આઢિ અગીઆર ગણધર ભગવાના પૈકી પહેલા સાત ગણધર ભગવાનાએ [૧. શ્રી ઈન્દ્રભૂતિજી, ૨. શ્રી અગ્નિભૂતિજી, ૩. શ્રી વાયુભૂતિજી, ૪. શ્રી વ્યક્તજી, ૫. શ્રી સુધર્માસ્વામીજી, ૬. શ્રી મ’ડિકજી અને છ. શ્રી મૌર્ય પુત્રજીએ ] રચેલી દ્વાદશાંગીએમાં પરસ્પર શબ્દની અપેક્ષાએ ભિન્નતા હતી. શ્રી અકપિત નામના ગણધર ભગવાન અને શ્રી અચલભ્રાતા નામના ગણધર ભગવાન—એ એ ગણધર ભગવાનેાની દ્વાદશાંગીએમાં પરસ્પર શાબ્દિક ભિન્નતા પણ નહેાતી, પણ એને પહેલા સાત ગણધર ભગવાનાની સાત દ્વાદશાંગીએની સાથે જો સરખાવીએ તેા, શ્રી અંકષિત નામના અને શ્રી અચલભ્રાતા નામના ગણધર ભગવાનની રચેલી દ્વાદશાંગીએ પહેલી સાત દ્વાદશાંગીએથી શબ્દની અપેક્ષાએ ભિન્ન હતી. એવી જ રીતિએ, શ્રી મેતા નામના અને શ્રી પ્રભાસ નામના ગણધર ભગવાનેાએ રચેલી એ દ્વાદશાંગીઓમાં પરસ્પર શાબ્દિક ભિન્નતા પણ નહેાતી, પરન્તુ પહેલા સાત ગણધર ભગવાનેાની સાત દશાંગીએ અને આર્હમાનવમા ગણધર ભગવાનેાની દ્વાદશાંગીએમાં શાબ્દિક ભિન્નતા નહિ હાવાથી તે એની એક દ્વાંઢશાંગી ગણાય, એટલે એ મુજબ થતી પહેલાંની આઠ દ્વાદશાંગીઓની સાથે સરખાવીએ તેા, શ્રી મેતાય નામના અને શ્રી પ્રભાસ નામના ગણધર ભગવાનેાની રચેલી દ્વાદશાંગીએ, પહેલી આઠ દ્વાદશાંગીએથી, શબ્દની અપેક્ષાએ ભિન્ન હતી. આથી તમે સમજી શક્યા હશે। કેઆમ તા, ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં કુલ