________________
મેં વાંચ્યું તમે પણ વાંચો થાય.આહાર, નિદ્રા કે આરામ તથા બ્રહ્મચર્ય/જિંદગીના નક્કર થાંભલારૂપ છે. તેમાં જેટલા પ્રમાણમાં શિથિલતા થાય તેટલા પ્રમાણમાં શરીરરૂપી ઘરનું ચણતર શિથિલ થતું જાણવું.
આપણા શરીરમાં રોગનું ઘર બનાવનાર વિદેશી દવાઓ જ છે. કોઈ પણ શરીરને આવી કોઇ પણ દવાની જરૂર જ નથી, કેમ કે તે દવા રોગને કે રોગના કારણને કદી પણ શમાવતી નથી. પરંતુ આત્માની દુઃખ જાણવાની શક્તિને તદન બુઠી કરી નાખે છે. તેથી તાત્કાલિક તેને દવાથી ફાયદો થયેલો જણાય છે, પરંતુ જ્યાં સુધી રોગનું કારણ નાશ પામ્યું નથી ત્યાં સુધી સાચી શાંતિ થતી જ નથી – દવાથી પ્રાપ્ત થયેલી શાંતિ અલ્પકાળની છે. તેથી ફરીથી રોગ ઉત્પન્ન થવાનો છે, પરંતુ જ્યારે રોગનું કારણ શમે છે ત્યારે ફરીથી રોગ ઉત્પન્ન થતો નથી.
- પ્રેમ સુબોધ
સુખની ઈચ્છા રાખનારે વૈરાગ્યનો જ આશ્રય લેવો જોઈએ. જે પુરુષ ધનોપાર્જનની ચિંતા છોડી ઉપરત થઈ જાય છે એ સુખપૂર્વક ઊંઘી શકે છે.
J) 9
U)