________________
આત્મદામન
૧૩.
જીએ દેવ, ગુરુ અને ધર્મનાં આલંબને આત્માર્થ સાધવે. જોઈએ. મેઘકુમાર,ધન્નાજી,શાલિભદ્રજી વિગેરેએ સ્વ–આત્માને વશમાં રાખ્યો તે તેઓ સ્વર્ગનાં સુખને પામ્યા છે અને એકાદ ભવ કરીને તેઓ મેક્ષપદને પણ પામવાના છે. અતિ ઉગ્ર એવા. તપ સંયમના પાલનથી તેઓએ આત્માને સ્વાધીન કર્યો હતો. અને શ્રી તિર્થંકરદેવ જેવા દેવાધિદેવનું તેમને આલંબન મળ્યું હતું તો તેઓ કલ્યાણ સાધી ગયા, જ્યારે બ્રહ્મદત્ત ચક્રવતિ. એ પોતાના આત્માને સ્વેચ્છાપૂર્વક ઇન્દ્રિયોનાં સુખ ભોગવવા. તદ્દન છૂટો મૂક હતું તે તેનાં ફળ વિપાકરૂપે આજે તેમને. આત્મા સાતસી નરક પૃથ્વીમાં સબડી રહ્યો છે. દુર્ગતિનાં દારૂણ દુઃખ ભોગવતાં તેમના આત્માને કેઈ શરણરૂપ નથી..
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવંતે સ્પષ્ટતયા ફરમાવ્યું છે કે “मायापिआ ण्हुआ भाया भज्जापुत्ता य आरसा । नालं ते मम ताणाय लुप्पतस्स सकम्मुणा ॥
સ્વ-કર્મોદયથી દુઃખ ભેગવતાં આત્માનું માતા, પિતા, ભાઈ ભગિની, પુત્રપૌત્રાદિ કોઈપણ રક્ષણ કરવાને સમર્થ નથી. એને મૃત્યુ પામનારોલા અને કરડે અહિં મૂકી ગયો હોય તે પાછળનાં સૌ સંબંધીજને તેનાં ધનને આનંદથી અહિં ઉપભેગ કરે. બાકી દુર્ગતિના દારૂણ દુઃખ તો તેનાં આત્માને એકલાને જ ભેગવવાના છે. માટે આત્માને છૂટો મૂકીને વિષય કષાય અને પરિગ્રહાદિ દશામાં તીવ્રપણે રાગ પિષવા જેવું નથી, એ વિષય, કષાય અને પરિગ્રહાદિદ જેટલાં શરૂઆતમાં સારાં તેટલા જ પરિણામે ભયંકર છે.
- પાપના દારુણ વિપાકે ભીષણ એવી નરક અને તિર્યંચગતિમાં તેમજ દેવ અને મનુષ્ય ગતિમાં જીવે અપરંપાર દુઃખે ભગવ્યા છે. જ્ઞાની ફરમાવે છે કે હે જીવ! હવે તે તું નિવેદને પામ અને તારા