________________
મને વિજ્ઞાન
હું પાછળ
૩૮૪
ગયા. માગ માં મહારાજા આગળ ચાલતા હતા અને ચાલતી હતી.
રાજાએ નિજ ખગ વિશ્વાસે, મારા કરમાં આપ્યું; જન્મ નૃપ મંદિરમાંહિ પેસે,
તવ મેં તસ શિશ કાપ્યુ, રાજ ! શી. ૧૦” હવે અહીંથી સંસારની અજબ લીલા શરૂ થાય છે. મહિયારી આગળ વધીને પુરાહિતને કહે છે કે, રાજાને મારી ઉપર સપૂર્ણ વિશ્વાસ હાવાથી પોતાના હાથમાં રહેલી તલવાર રાજાએ મને મારા હાથમાં સોંપી દીધી અને મહારાજા જેવા મૉંદિરમાં પ્રવેશ કરવા ગયા કે મે પાછળથી તલવારના એક આટકે તેમના મસ્તકના છેદ કરી નાખ્યા. સ્ત્રીજાત અમળા કહેવાય પણ કચારેક અબળા મટીને જ્યારે પ્રબળા બને છે ત્યારે ભલભલાને ભારે પડી જાય છે. જેની આ વાર્તા ચાલે છે તે અત્યારે જેવી કમ બાંધવામાં શર બની છે તેવી પાછળથી ધમ માં શૂર બનશે. બાકી અત્યારે તે એણે પેાતાના વિશ્વાસુના મસ્તક ઉપર તલવાર વીંઝી નાખી છે, જે એના જીવનમાં ભયંકર ઘટના બની છે. રાજાના પણ પાપકમના ઉદયકાળ જાગ્યા છે. તે વિના આને આવી બુદ્ધિ ન થાય. રાજાની પેાતાની આ સ્ત્રી નહીં હેાવા છતાં રાજાએ તેને અતઃપુરમાં મેસાડી દીધી. તે રાજાના જેવાતેવા અપરાધ નથી
રાજાને વધ કર્યાં બાદ પેાતાના પતિ માધવ સત કર્યાં મુજબ આ જ મંદિરમાં એક બાજુના ભાગમાં કયારનાય આવીને ભરનિદ્રામાં સુતેલા છે એને જગાડવા માટે ખૂબ ઢઢાળે છે.
“રાયને મારીને પતિને જગાડું ઢઢાળતાં નવિ જાગે; નાગ ડસ્યા પતિ મરણ ગયા તવ,
ઉભય ભ્રષ્ટ થઈ ભાગી, રાજ! શી. ૧૧”