________________
:;
મનેાવિજ્ઞાન
કે મેાટા દાવાનળને એલવીને અને વિષમ ગિરિરાજને ઉલ્લ ઘીને તું થાકી ગયા હઈસ એટલે તને વિશ્રાંતિ લેવાનુ મન થસે પણ ધ્યાન રાખજે કે
૪૨૦
વંશજાળ માયાતણી વણઝારારે,
ખાડી મનેારથ ભટતણી,
નવ કરજે વિશરામ. અહામારા....
વણઝારારે, પૂરણનુ નહિ કામ. અહેામેારા....
માયા તણી વશજાળ આગળ રસ્તામાં આવસે અને વાંસડાઓની ઘાટી ઝાડીમાં તને શીતળતા જેવુ પણ લાગસે પણ એ વંશજાળ ગમે તેવી શીતલ હાય પણ ત્યાં જરી પણ વિશરામ કરતેા નહી કારણકે તડકો તપે ત્યાં એ વંશ જાળના અંદરના મૂળીયા એવા ફાટે કે કયારેક આપણાં શરીરમાંથી આરપાર નીકળી જાય અને ત્યાં જ આપણે દેહાંત પણ થઈ જાય. માટે વણઝારાને કહે છે કે ગમે તેવા થાક જણાતા હાય પણ ત્યાં વિશરામ લેતા નહી.
વંશજાલને ઉલ્લંઘીને આગળ ધપીસ ત્યાં લેાભરૂપી મનારથની વસઇની ખાડી જેવી મેાટી ખાડી આવસે. એ ખાડી એવી કે કાઇપણકાળે પૂરાયજ નહી. માનવીને ગમે તેટલા ઇષ્ટ સંચેાગા અને ધન વૈભવાદ્ધિ મળે પણ માનવીને અવનવા મનારથે જાગ્યા જ કરે છે એની તૃષ્ણાની ખાડી પૂરાતી જ નથી એને જેમ લાભ મળે તેમ તેને લાભ વધતા જ જાય એતા સંતાષના માર્ગે આવે તે જ એ ખાડી અને લેાભ સમુદ્રને પાર કરી શકાય.