________________
મનાવિજ્ઞાન
જેમ આ કાળમાં વ્યાપાર નિમિત્તે મુંબઈ જેવા મહા નગરમાં ગએલા અઢલક ધન ઉપાર્જન કરે છે પણ તે ધન અંતે નાશવંત છે પણ તું તે આ નરભવ નગરમાં સંવર અને નિરાના વ્યાપાર ખરાખર ખેડીસ તેા ધન એવું પ્રાપ્ત કરીસ જેના કોઈ કાળે નાશ ન થાય માટે હું? વણઝારા સત્તાવન સ’વરતણી પાઠમાં શુભ પિરણામ રૂપી કરીયાણા જે મહા મૂલ્યવતા કહેવાય તે કરીયાણા સવરની પેઠમાં તુ ભરજે. સત્તાવન સંવરતણી પાઠમાં કરીયાણા ભરવાનુ કહ્યુ તેનુ કારણ એ છે કે સમિતી-ગુપ્તી-માવીશ પરિષદ, જીતવા દેશ ભેદે યતી ધમ બાર ભાવના પાંચ ભેદે ચારિત્ર આ સંવરના સત્તાવન ભેદ છે. માટે સ ંવર તણી પાઠ એમ કહ્યુ છે. અને નરભવ નગરમાંથી સ`વરની પેાઠ ભરીને તારે મેક્ષ નગર ભણી પ્રસ્થાન કરવાનુ છે. તે માટે તારા ચિત્તને એકદમ અનુકૂળ બનાવજે. તુ ધ્યાન રાખજે આચિત્ત માર્ગોમાં તને દગેા ન દઇદે કારણ કે આ મન કયારેક એવું ચિંતવી નાંખે છે. કે ભલભલા ચેાગીઓને પણ કયાંના કયાં આડા માગે ચડાવી દે છે. માટે એને તું ખરાખર તારા વશમાં રાખજે અને તેાજ એ ચિત્ત તને માક્ષ માર્ગોમાં સા અનુકૂળ રહેશે.
૪૧૮
પહેલાના જમાનામાં ઘઉ-જાર બાજરા વગેરે ધાન્યની ઘેાડાઓ ઉપર કે ઊંટ ઉપર પેાઠા ભરીને વણઝારાએ ગામે ગાંમ વ્યાપાર નિમિત્તે પરિભ્રમણ કરતા અને વ્યાપારમાં જે નફા થાય તેમાંથી પેાતાની આજીવીકા ચલાવતા હાલમાં મેટર ખટારાઓને યુગ આવતા તે રીતે વ્યાપાર કરનાર જવલ્લે રહ્યા છે. પાઠા ભરી ભરીને વણઝારા જે ગાંમા ગાંમ વ્યાપાર નિમિત્તે ભ્રમણ કરતા તે વાતને સજઝાયમાં પૂજ્ય પદ્મમવિજયજી મહારાજે લેાકેાત્તર રીતે ઘટાવી છે.