________________
કર્મ વિપાક
૩૮૩
પેટમાં ઊપડેલી ચૂંક એકદમ મટી ગઈ. પણ ચૂંક ઊપડી જ કોને હતી ? બસ, આને જ સ્ત્રીચરિત્ર કહેવામાં આવે છે. આવાં ચરિત્રો તો આજની દુનિયામાં પણ બહુ ચાલે છે પણ -જીવોની મેહદશા એવી છે કે, સમજતા નથી. આ બધા પ્રસંગેનું વર્ણન સઝાયમાં આ મુજબ કરાયેલું છે –
“સુભટોએ નિજ રાયને સોંપી, રાયે કરી પટરાણી, સ્વર્ગને સુખથી પણ પતિ માધવ,
વીસરી નહિ ગુણખાણી, રાજ! શી. ૪. વરસ પંદરને પુત્ર થયે તવ, માધવ દ્વિજ મુજ માટે, ભમતે ચગી સમ ગેખેથી દીઠે જાતાં વાટે, રાજ! શી. ૫. દાસીદ્વારા દ્વિજને બેલાવી, દ્રવ્ય દેઈ દુઃખ કાપ્યું;
ચૌદશ દિન મહાકાલી મંદિરમાં,
મળશું વચન મેં આપ્યું, રાજ! શી. ૬. કારમી ચૂંકે ચીસ પિકારી, મહીપતિને મેં કીધું; એકાકી મહાકાલી જાવા,
તુમ દુઃખે મેં વ્રત લીધું, રાજ! શી. ૭. વીસરી બાધા કોપી કાળી, પેટમાં પીડ થઈ ભારી રાય કહે એ બાધા કરશું,
તિક્ષણ ચૂંક મટી મારી, રાજ! શી. ૮ ચૌદસને દિન રાજા રાણી, એકાકી પગપાળે, મહીપતિ આગળ ને હું પાછળ,
પહોંચ્યા બે મહાકાલી, રાજ ! શી. ૯. ચતુર્દશીને જ્યાં દિવસ આવી પહોંચ્યો ત્યાં રાજા અને રાણી અમે બંને એકાકી કેઈ પણ સૈનિકોને સાથે લીધા વિના પગપાળા ચાલીને મહાકાળીના મંદિરે પહોંચી