________________
મનેાવિજ્ઞાન
માક્ષે જવાના છે એટલે અવસરે અવસરે એમનામાં ચેાગ્યતા ઝળકતી રહી છે.
૩૯૨
મા દિકરા બેઉ પસ્તાવા કરતા, જ્ઞાની ગુરુને મળિયા, ગુરુની દીક્ષા શિક્ષાપામી, ભવના ફેરા ટળિયા રાજ!શી.૨૪’
મા-દીકરા અને પસ્તાવા કરતાં કરતાં કોઈ જ્ઞાની ગુરુને જઈને મળે છે. જ્ઞાની ગુરુની દીક્ષા અને શિક્ષા પામતાં 'નેના ભવના ફેરા ટળી જાય છે. આવાના ફેરા ટળી ગયા અને આપણા જેવાં ગળિયા રહી ગયા. અંધકારની ગમે તેટલી શક્તિ હેાય પણ તે પ્રકાશની આગળ એક ક્ષણવાર પણ ટકી શકે નહિ તેમ કર્યાં ગમે તેટલા બળવાન હોય પણ તપ સચમના પુરૂષાર્થ રૂપી પ્રકાશ આગળ તે ટકી શકે નિહ. જ્યાં પ્રમાદ હાય ત્યાં કમાં પેાતાનું સામ્રાજ્ય ખરાખર જમાવી શકે. પણ જંગલના સિંહુ જાગે ત્યાં તેની રાડ સાંભળીને હરણાં ભાગે તેમ અંદરનેા જો ચિદ્ઘન જાગી જાય તે તેના પુરૂષાર્થ ની રાડ સાંભળીને કમાં ભાગી જાય. આ કામલતાને કરેલા કર્મોના વિપાક એક ભવમાં કેટલા ભોગવવાં પડચાં છે. છતાં છેલ્લે બધાં કમેમાં ખપાવીને મા-દીકરા બને પરમપદને પામી ગયા છે. સાચા અગ્નિની એક ચિનગારી કરાડા મણ ઘાસને પલવારમાં બાળી નાખવા સમર્થ છે, તેવી રીતે સમ્યક્ જ્ઞાનની એક ચિનગારી. અંતરમાં પ્રગટે તે! જન્મજન્મનાં સંચિત કર્મીને તે અંતર્મુહૂત્ત'માં ભસ્મસાત્ કરવા સમર્થ છે.
એક ભવે ભવમાજી રમતાં, ઉલટ સુલટ પડે પાસા; નાના વિધ ભવાભવ સાંકળચંદ,
ખેલે કમ તમાશા રાજ ! શી ૨૫'