________________
મૂળ મૂડી અને વ્યાજ
૪૦૭
હે ભાઈ મૂલ મૂડીને કર્જ મારી પર ઘણે શેડો છે અને વ્યાજનું કર્જ ઘણું વધારે છે. તળીયા ઝાટક કરીને મેં મારી પુંજી આપી દીધી છતા વ્યાજના કર્જમાંથી છૂટી શકાતું નથી. કર્મની આઠ મૂળ પ્રકૃતિ છે અને ૧૫૮ ઉત્તર પ્રકૃતિ છે. દરેક કર્મોની ઉતકૃષ્ટ અને જગન્ય સ્થિતિ છે. જે જીવે કેટલી વાર ખપાવી છે અને બાંધી પણ છે. કર્મો પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે બાકી આત્માની માફક કર્મો કાંઈ અનાદિ અનંત નથી અને આત્માની સાથે કર્મને ચુંગ એ પણ નથી કે જેને કઈ કાળે વિયેાગ જ ન થાય.
આઠ કર્મમાં મોહનીય કર્મની ઉતકૃષ્ટ સ્થિતિ સિત્તેર સાગરોપમ કેડાછેડીની છે અને જ્ઞાનાવરણીય, દર્શનાવણીય વેદનીય અને અંતરાય કર્મની ઉતકૃષ્ટ સ્થિતિ ત્રીશ કેટકેટી સાગરેપની છે. નામ અને નેત્ર કર્મની સ્થિતિ વીશ કેટકેટી સાગરેપની છે. અને આયુકર્મની ઉતકૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરની છે તેમાં મેહનીય કર્મ, જ્ઞાનાવરણી કર્મ, દર્શનાવરણી કર્મ અને અંતરાય કર્મની જગન્ય સ્થિતિ અંતર મુહર્તાની છે. અને વેદનીયની જગન્ય સ્થિતિ બાર અંતર મુહુર્તીની અને નામ અને ગોત્ર કર્મની આઠ અંતર મુહર્તની જગન્ય સ્થિતિ છે. આયુકર્મની પણ જગન્ય સ્થિતિ અંતર મુહુર્તની છે. દેવ અને નારકની અપેક્ષાએ આયુકર્મની જગન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે મેહની યાદી કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘણી લાંબી છે. તે જગન્ય સ્થિતિ તદન
ટુંકી છે.
આત્મા જેમ પ્રતિ સમંયે નવા કર્મ બાંધે છે તેમ નિજરે પણ છે આ રીતે ચોગ વિગ થયાજ કરે છે આ રીતે કર્મો