________________
૪૦૯,
મૂળ મૂડી અને વ્યાજ પડ્યો. શ્રત ધર્મ રૂ૫ વ્યાપાર એ જળ માર્ગને વ્યાપાર કહેવાય અને ચારિત્ર ધમ રૂપ વ્યાપાર એ થલ માર્ગને કહેવાય આ બન્ને વ્યાપાર ભાંગી પડ્યા. હવે તો કઈ સદુ ગુરુ રૂપી શેક શિરોમણી મારી પર કૃપા વષવે અને મને બધ એ આપે કે કર્મોના ઉદય કાળને હું સમભાવે ભેગવી શકું અને મારાજ કર્યા મારે ભેગવવાના છે એવી અપૂર્વ સમજથી જરી પણ સંતાપ ન કરુ તે જરૂર વ્યાજ માફ થઇ જાય. વ્યાજ માફ થઈ જાય તેને અર્થ એ કે નવા કર્મોને બંધ ન પડે અને કદાચ પડે તે પણ અલ્પ પડે જે તપ જ પાંદિ વડે ખપાવી પણ શકાય. સદ્ગુરૂ જે કૃપા વર્ષાવે તો આ કોમ જરૂર થઈ જાય.
ને તે પછી રહ્યો મૂળ મૂડીને કજ તેના કેઈ કાંધા કરાવી આપે તો સમ ખાઈને કહું છું કે જે કાંઈ મારી પાસે છે તે બધુ અર્પણ કરી દેવાને તૈયાર છું. એટલે કે ઉદયમાં આવેલા કર્મો ભોગવીને અને ઉદયમાં ન આવ્યા હોય તેવા કર્મોની ઉદીરણા કરીને સંપૂર્ણ પણે ભેગવી લેવાને તૈયાર છું. એટલે આઠ કર્મના ચેપડા ચેકખા કરી આપવાને તૈયાર છું વ્યાજ માફ થઈ ગયું એટલે મૂળ મૂડીના કર્જની કર રહી જ નહીં. પછી તે મિથ્યાત્વમેહનીને ક્ષયે પશમ થયે કે ચારિત્ર મેહનીને ક્ષપશમ કાં તરતમાં થાય કાં છેડે સમય પણ લાગે અને મિથ્યાત્વમેહનીને ક્ષપશમાં થયે ત્યાં જ્ઞાનાવરણીય કર્મને શોપશમ પણ સમ્યમ્ થવાને જ છે. અને જે સમયે જે કાળે મેહનીયમને ક્ષય થાય તે સમયે જ્ઞાનાવરણીયાદિ કમેને પણ ક્ષર્ચ થઈ જ, જવાનો છે. આ કાંધા પરડવવા જેવી જ 'વાત છેઅથવા તે હપ્તા બાંધી આપવા જેવી આવત છે
૨૭.