________________
૪૧૪
મને વિજ્ઞાન
ચોકડીએ ખેદાન મેદાન જેવું કરી નાંખ્યું છે. ચંડાલ ચેકડીયે ઠગ વિદ્યા એવી અજમાવી કે ઠગ વિદ્યા વડે જાણે આખાએ મુલકને ઠગી ખાધુ છે તદન ઉજડ કરી નાંખ્યું છે.
શત્રુ રાય મહાબલ જોદ્ધા નિજ નિજ સેન સજાવે,
ગુણુ કાણુમેં બાંધ મોરચે, ઘેર્યા તુમ પુર આયે, અવધુ...
મહાબલવાન એ મેહ રાજા જે આત્માને કટ્ટર દુશમન હેવાથી શત્રુ રાજાના વિશેષણથી સંબે છે તે મેહરાજા પિતાના બલવાન કામ ક્રોધ રાગદ્વેષ રૂપી દ્ધાઓને સજીને આત્મા ઉપર મેટા કાફલા સાથે ચઢાઈ કરે છે. ચૌદ ગુણ સ્થાન કહેવાય છે તેમાં ગુણઠાણે-ગુણઠાણે મેહરાજા મરચા એવા ગોઠવે છે કે અગીયારમાં ઉપશાંત મેહ ગુણઠાણાથી પણ આત્માને નીચે પછાડી મૂકે છે. અને કયારેક અનંતકાળ ભવમાં ભટકવું પડે છે. આમાંથી રહસ્ય એ નિકળે છે કે અગીયારમાં ગુણઠાણા સુધી મેહ રાજાને કી પહેરે હોય છે. ઉગ્ર પુરુષાર્થના બળે #પક શ્રેણીએ ચઢેલો આત્મા જે દશમાં સૂક્ષ્મ સંપરાય ગુણઠાણાથી સીધો બારમાં ક્ષીણ મહ ગુણ સ્થાને પહોંચી જાય તે મહરાજાને ચેકી પહેરો ઉઠી જાય, પછી તે આત્મા માત્ર અંત મુહુર્તમાં જ કેવળ જ્ઞાન પામે છે. મેહરાજાનું સૈન્ય ગમે તેટલું બલવાન હોય પણ સામે આત્મા પણ જ્ઞાન દર્શન ચારિત્રાદિ એવં ક્ષમાનમ્રતા સરલતા નિર્લોભતાદિ ૨૫ પિતાના સૈન્યને જે બરાબર સજાવે તે આત્મા માત્ર બે ઘડીના કાળમાં મેહનીય કર્મના ભૂક્કા બેલાવી નાખે.