________________
મનેાવિજ્ઞાન
પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે બાકી સ્થિતિ અધાદિની અપેક્ષાએ કર્મોની સ્થિતિ આત્મા કેટલીએવાર તેાડે છે અને કેટલીયેવાર ફરી ફરીને ખાંધે છે આ રીતે કમે પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. અને બંધ પરંપરા પણ સંસારી જીવાને ચાલુને ચાલુ છે. પૂ. આનંદઘનજી કહે છે કે “ તલપદ પુજી આપી સઘળી રે તેાએ વ્યાજ પુરુ નવ થાય” વ્યાજ પુરુ થાય કયાંથી ? જીવ ઉદ્દયમાં આવેલા કર્મોને સમતા ભાવે ભગવી શકતા નથી વેદનીયાદી કર્માંના ઉદય કાળમાં જીવના ભાવામાં વિષમતા આવી જાય છે અને જીવ આત ધ્યાનમાં પણ પડી જાય છે. જીવ ઘણીવાર કમ બાંધતી વખતે સાવચેતી રાખી શકતા નથી પણ ભાગવતી વખતે પણ સાવચેતી રાખે તેા જીવને ઘણા મેાટા લાભનુ કારણ થાય પણ કર્માંના ઉદય કાળમાં આધ્યાનમાં પડે એટલે અનેક ગણા નવા બંધાતા જાય ઉદય કાળમાં હાય હાય કરવાથી માથે પડાણી વ્યાજ ચડતુ જાય એટલે આનંદઘનજી કહે છે કે વ્યાજના ક માંથી હું કે મે છૂટી શકતા નથી. આઠ કર્મના કર્જ નીચે એટલે! બધા આવી ગયા છું કે મારા વ્યવસાય બધા ભાંગી પડયો છે.
૪૦૮
વ્યાપાર ભાગા જલવા થલવારે. ધીરે ન નિસાની
કોય;
વ્યાજ છેડાવી કોઈ કાંધા પર્વે રે,
તે મૂલ આપુ' સમ ખાય. ભૂલો...
આઠ કનાક નીચે હું એવા આવી ગયા છે કે મારી જળવટ અને થલવટ અને પ્રકારના વ્યાપાર ભાંગી