________________
૪૧૦
મને વિજ્ઞાન
=
પૂ. ગીરાજ આનંદઘનજી કહે છે આટલું કાર્ય જે થઈ જાય હું બાજી જીતી ગયે એમ સમજીસ. અને પછી તે હાટડું માંડું રુડા માણેકચોકમાં રે.
સાજનીયાંનું મનડું મનાય આનંદઘન પ્રભુ શેઠ શિરોમણિ રે.
બાંહડી ઝાલો રે આય મૂલઠે... પૂ. આનંદઘનજી મહારાજ કહે છે શેઠ શિરેમી એવા જિનેશ્વર ભગવંત અથવા ગુરુ ભગવંત આ પ્રમાણે મારા પર કૃપા વર્ષાવીને જે કર્મના કાંધા કરી આપે અને વ્યાજના કર્જથી મને મુકત કરાવી દેતે મારા ક્ષમા નમ્રતા, નિર્લોભતા. વગેરે સાજનીયાના મનને મનાવીને વિવેક ૨પી રડા માણેકચોકમાં રત્નત્રયીનું હાટડુ નાખું. શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મને વ્યાપાર ફરી શરૂ કરીને આઠ કર્મને કજે સંપૂર્ણ ચૂકવીને આત્માને કર્મોના બંધનમાંથી સદાકાળ માટે મુક્ત કરીને મુક્તિ પૂરીએ પહોંચાડી દઉં. માટે શેઠ સિરમણી એવા હે પ્રભુ આ બુડતા સેવકની આપ બાહ્ય જાલજો અને સેવકની નૌકા કિનારે પહોંચાડજે નાથ? જગતમાં તો મેટા ભાગના સ્વાથી છે આપ શિવાય આ બુડતી નૈયા કઈ પાર ઉતારે તેમ નથી. આઠ કર્મના ચોપડા ખા કર્યા સિવાય કઈ આત્માઓ ભવ બંધનમાંથી છુટી શકતા નથી. નિર્જરાનું પ્રમાણ વધે અને બંધનું પ્રમાણ ઘટે ત્યારે જ આઠ કર્મના ચેપડા ચેખ કરી શકાય. કર્મોનું સંપૂર્ણ પણે ક્ષય તેને જ મોક્ષ કહેવામાં આવે છે. પુણ્ય પાપ ઉભયના ક્ષયથી જીવન મેક્ષ થાય છે. ઘાતિ કર્મના ક્ષયે જીવ કેવલજ્ઞાન પામે છે અને અઘાતિના ક્ષયે જીવ મેક્ષ પદને પામે છે. જ્ઞાના વરણીય દર્શનાવરણીય મેહનીય અને અંતરાય કમએ ચાર