________________
ધર્મવિહીનતા
૩૯૫ .
रे रे जंबुक ! मुञ्ज मुञ्ज सहसा नीचस्य निन्धं वपुः
રે, રે. શિયાળીઆ? તું છોડી દે, છોડી દે. આ નીચ , મનુષ્યનું નિન્દાએલું અને અનેક પાપકર્મોથી ખરડાએલું શરીર છે. તું એને છેડી દે, છેડી દે, ભૂલેચૂકે પણ આ . પાપિષ્ઠ શરીરનું ભક્ષણ કરીશ નહિ.
મહાત્માને દિવ્યનાદ સાંભળતાં જ શિયાળ બે ઘડી થંભી જાય છે અને મહાત્માની સામે પિતાનું મેટું ઉંચું કરી, જાણે મહાત્માની સાથે વાણીના અભાવે હૃદયથી જ વાત ન . કરવા માંગતા હોય તેમ જણાવે છે કે, પ્રભુ ! ઘણા દિવસથી ભૂખ્યો છું અને આજે આ મહામહેનતે ભક્ષ મળે છે તો . તેમાં અંતરાય ન કરે. મહાત્મા ફરી કહે છે કે પણ તે . ભક્ષણ કરવા જેવું નથી. શિયાળ ભૂખ્યા ડાંસ જેવો હતો . એટલે વચલે રસ્તો શોધી કાઢે છે કે પ્રભુ આપની આજ્ઞા પ્રમાણ છે, એના આખા શરીરનું ભક્ષણ નહિ કરું, પણ એના બે હાથનું ભક્ષણ કરૂં તો ? અરે, એ પણ કરવા જેવું નથી .
દુસ્ત રાનવન” એના હાથે દાનથી વજિત હતા. એણે એની આખી જંદગીમાં સુપાત્રે દાન કર્યું નથી. એટલું જ નહિ, પણ. કરનારાઓને પણ અંતરાય નાંખેલ છે. એણે એની જીંદગીમાં એવું ભેગું જ કર્યા કર્યું? ભૂલથી ઘુણાક્ષર ન્યાયે પણ એના હાથે સુપા પડયું નથી.
શાસ્ત્રોમાં ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ. ચાર પ્રકારનાં ધર્મમાં પહેલેજ દાનધર્મ મૂકે છે. આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રાચાર્યજી મહારાજ ફરમાવે છે તેમ --
ધર્મસ્થર ૬ વાનનું ”