________________
ધર્મ વિહીનતા
૩૯૭
મમ્મણ શેઠ પાસે અઢળક ઋદ્ધિ હતી, છતાં તેઓ સાતમી નરકે ગયા જ્યારે પુણિયા શ્રાવક પાસે ભલે લક્ષ્મી ન હતી. પણ તેની પાસે સંતાષરૂપી શાશ્વત ધન હતું અને સુકૃત . કરીને તે ઊંચામાં ઊંચા દેવલાકે ગયા છે. તમારૂં જીવન તે પુણિયા શ્રાવક જેવું મમ્મણ શેઠ જેવું? મહિને એકાદ વખત તે સાધર્મિક ભક્તિ થતીજ હશે એમ માનું ને ? માનવા જેવું નથી) તેા મમ્મણ શેઠ અને પુણિયા શ્રાવક આ એમાંથી મારે તમને કેાની પડખે બેસાડવા ? તમારામાં છતા સામર્થ્ય ઉદારતાના ગુણ કેમ ન હેાય ? અહિં આ (આ વ્યાખ્યાનમાં) મારી સામે ઘણા સુખી શ્રાવકા એઠા છે તા એમને ત્યાં દર મહિને એકાદ વખત પણ સાધર્મિક ભક્તિ ન થાય એ તે ઘણું જ શેાચનીય કહેવાય.
આચાર્ય ભગવાન રિભદ્રસૂરિજીએ ધસિદ્ધિનાં પાંચ લક્ષણમાં પહેલુ જ લક્ષણ ઉદારતાનુ વળ્યુ છે. સદાચારરૂપી વૃક્ષનું ખીજ જો કાઈ પણ હેાય તે તે ઉદારતા છે. દાનધમ ને અને ભક્તિયેાગને દીપાવનારી ઉદારતા છે. આજે મોટે ભાગે બીજી ધર્મ પ્રવૃત્તિ દેખાય છે પણ હૃદયપૂર્વકની ઉદારતા દેખાતી નથી અને એ જો હાય તેા તમારે ત્યાં મહીને . એકાદ વખત પણ સાધર્મિક ભક્તિ કેમ ન થતી હાય ?
છે કે પછી . તમારે ત્યાં (સભામાંથી
પર્વાધિરાજ પર્યુષણ પર્વના પાંચ કત જ્યેામાં પહેલું જ કેવ્ય અમારિ પ ર્તાવવાને આવે છે અને ખીજુ જ સાધ મિક ભક્તિના આવે છે. પર્યુ ષણ પ થી બીજુ કાઈ મહાન . પ નથી તે તેમાં પણ સાધર્મિક ભક્તિનાં કતવ્યની નોંધ લેવાઈ છે, આટલા ઉપરથી વિચારી જોશો કે સાધમિક ભક્તિનું આ શાસનમાં કેટલું મહાત્મ્ય છે? પણ એ આજે આપણે ભૂલ્યા છીએ.